________________
૩૦
પ્રેમલાલચ્છી.
ન્યાયતંત રાજા ભલાએ, પ્રજાતણે પ્રતિપાલતો; પરદેશી વ્યાપારીઆએ, લઈ તસ સાર સંભાત. ૮૩ એહવાઈ સિંધલપુરતણુએ, વ્યવહારી ધરી ખંતિતા, વસ્ત્ર વિભૂષણ પહેરીઆએ, માંડવીઆનઈ મિલંત. ૮૪ તેણેિ સમય તે નયરધણીએ, મકરધ્વજ ભૂપાવતે; તેને સહસ એક સુત ભલાઓ, અધિક અધિક રિપુકાલાત. ૮૫ તે ઉપરિ બહુ મોરથિએ, પુત્રી એક ઉદારતે; રૂપિ રતિ દાસી કરીએ, ગુણહતણે ભંડાર. ૮૬ મુખશભાઈ હરાવીઓએ, શશિ આકાશિ રહંતત; નથણસુંદરતાએ છતીયાએ, મૃગ વનમાંહિં ચરંતને. ૮૭ ભાલ વિશાલ વિરાજતું એ, જાણું આઠિમને ચંદ તે; વેણું મિસિ જાણું અનિશિએ, સેવઈ એ નાગિંદ તા. ૮૮ નાશા નિરૂપમ નિરખતાં, ઉપજઈ અતિ ઘણે રંગ તે; દંતપતિ અતિ દીપતીએ, સહી મુગતાફલરંગ તો. ૮૯ જીભ અમલિક તેહ તણીએ, જાણું અમિની વેલિ તે; અધર ! પ્રવાલી ઉપમાઓ, દીઠઈ અતિ રંગરેલિ તે. ૯૦ કાર્ટિ કંબુ સેહાવીઉએ, રિદય સદય સુવિશાલ તે; અતિ ઉન્નત નકુચ રૂઅડાએ, હૃદયાદ્રિ શૃંગ સાલ તે. ૯૧ નાભી અમૃતની દૂપિકાઓ, કટિતટિ સિંહણિ લંક તો; બાહુ કરિકર સારિખા એ, કેસ કામીજન પાસ તે. ૯૨ ગતિ જિ જેણુિં હંસલોએ, સેવઈ તે વનવાસ; જંઘા કદલીથંભસમ [ એ ] 'વૃત સકેમલ તાસ તે. હ૩ ચરણકમલ કેમલ ભલાઓ, ઉન્નત પકચ્છપ આકાર તે; નખ દર્પણ સરજા(મા)વીયાએ, પખઠાં નાપિક પડીઆર . ૯૪
૧-સ્તન. ૨-પાતળી કમ્મર. ૩–ગુપ્તાંગ. ૪-ઉંચે મહે. ૫-ગુપ્તભાગ, જ્યાં કછેટો મારી શકાય છે તે પુઠનો ભાગ. ૬-દ્વિતીયે “ પપઠાં. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org