SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિજા.) ૩૪૧ દુહા, ચંદ્રવદન મુગલોચની, ચઉસિઠિ કલાનિધાન; પ્રેમલાલચ્છી પમિની, રૂપિ રંભ સમાન. મલાલચ્છી લચ્છીના, સેલ શિણગાર પવિત્ત; તેહનું વર્ણન સાંભલો, રિદય ધરી એક ચિત્ત. ૯૫ હાલ, રાગ ગેડી, ચુનડીની દેશી, અથવા શ્રગાર રત્નાકરની ઢાલે છે એ ગુણ પૂરણ મલાલડી, વલી, પુહુતી વન વેરે; પહિરઇ શિણગાર સેહામણ, નિત નવ નવ નવલી બેસરે. ૮૬ ઇસી પ્રેમલાલકી સહીઈ, સિર રાખડી સેહઈ અખંડ રે; માનું! માયણુિં જગજન રજીપવા, એ છત્ર ધરિંઉં વિશુદંડરે. એસી પ્રેમલાલચ્છી સહીયે. આંકણ. ૯૭ શિર સિંધ સાર સિંદૂરિઓ, જાણું મયણુતણું પાણ; શીપ ફૂલી ફૂલી ખીલતી, તમ હણવા દીપમંડાણ. એ. ૯૮ અમૂલિક ભાલ તિલક ભલું, સેહઈ સુન્દર “વૃતાકારરે; મુખિમિસ સહિર આવી વસ્યા, તે જેવા સહ ઉદારરે. એ. ૯૯ કાને ત્રોટી મેટી હેમની, મણિ મોતી જડીત અમૂલિરે; માનું ! મયણુિં જગજન છપવા, એ ધરીયાં વદ અમૂલિરે.એ. ૨૦૦ નકલી અમૂલિક મેતી, નાશા મિસિં શુકચંચું ચુર્ણતરે; એ દંત દાડિમકુલી ઉજલી, ત્રિભુવનજનમન મેહંતરે. એ. ૧ મન રજન, અંજન સા ભલું, સેહઈ ખંજન ચંચલ ૧૦નેતરે; સંધ્યારેષા મસિ બાણુ કામના, મેહરા મુનિ છપન હેતરે. એ. ૨ ૧–. ૨-મદનથી, કામવડે. ૩-જિતવા. ૪-દંડ-હાથા વિના જાણે છત્ર ન ધર્યું હોય ! ૫-મદનખત્ર, અથવા કામબાણ. ૬-આંહી મૂલમાં ખીંતલી, પતલી” પાઠ છે. ૭-અન્ધકારને ૮-વર્તલ, ગોળ૯-દાડમની કલી સમાન. ૧૦-ખંજન-એક જાતિનું પક્ષી, ખંજનપક્ષી જેવા ચંચળ નેત્ર-આંખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy