SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પ્રેમલાલચ્છી. કરમ નિકાચિત દેવિં ન લઈ તે તપ શીલપ્રભાવિં લઈ; નૃપ ચિત્તચિંતઈ અછતાથી હવઈ,એહાય કીહાં આવી મિલઈ. રાય કહઈ કારણ કણ એહનું, કરમ કિસ્યું! તવ દેવી ભણુઈ; પૂરવભવ કારણ કુણ જાણઈ જ્ઞાનિ વિના સુણિ બધ ઘણઈ. ૧૮ બીજું કારણ તે તું સાંભલિ, મુજ ભરતારનઈ બિં અમરી; સકિ માહરી ઘણું કનિંખ્યારી, તે સાથિ મુજ રીશ ખરી! તેં સમરી, તવ હું! તે સાથિં વિઢતાં વાદ વિવાદ થયો; નાહઈ પચારી તેણઈ હું વારી, તેથી મુજમનિ દુઃખ ભ. ૧૯ ગાલેં હાથ ધરી હું બેઠી, મનિ વિખવાદ ધરી દુમની; તવ પતિ સમરી, હું અહીં આવી શકસહિત ઈમ જાણું મનિ. નિસણું હિંસક કહઈ જિમ જાણુઈ, વારૂ તિમ એ કરવું સહી; કઢી સુત હેસ્થઇ, સુણિ રાજન, દેવી પુહતી એમ કહી. ૭૦ ઢાલ, રાગ-વસુરાય પૂછઈ પૂછઠ, કિસી ? સુખવાત , રાણી કહઈ મુજ સુત નહીં, એહ દુઃખ ન સકાય દેખી; હિંસક કહેણિં, સાસુરી આરાધી, સુતકિ ઉવેખી. કર્મનિકાચિત નવિ કલઈ, વહેં ! શીલઈ લઈ રોગ; લગનવેલા મુજ વયણથી, મિલરૂઈ વર સંગ. ! ૭૧ ઢાલ, ગૌતમ સ્વામીના શાસને તો ચઢિઓ ધન માનગજે, એ દેશી, અથવા, નેમનાથ જ્ઞાની હુઆએ, ભાંખે સાર વચજ તે; એ દેશીઓ, ૨૦ તે નૃપ, ભૂમિ મંદિર કરીએ, પૂતઈ પૂરે માસિ; રાણ તિહાં રાખી યતનિં ]િ સુત જનો ઉલ્લાસિતા. ૭ર : સુરની વાણી, કર્મમાંહિ જે હૂ તે આરાધનને કામ તમારે, અમારડે કાઈ ન હૂતો !” ગાથા ૮ ઢાલ ૩છે. - ૧-ચીકણા, સપ્ત. ૨-દેવીથી. ૩–બે. મહારે ભરતારને બે સ્ત્રીઓ છે. * . ૪-નઠારી. ૫-હે. ૬-દુઃખસહિત, તે જ્યારે મને સમરી તે વખતે હું શેકમાં હતી, તેવીજ આંહી આવી, માટે કાઢી પુત્ર થશે. એ ભાવાર્થ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy