________________
(ચરિત્ત.)
૩૩૭ તવમિં માન્યું વયણ ચિત્ત આપ્યું, 'છાની ધ્યાનસામગ્રી મિલી; ધોતી પવિત્રનઈ આસણ બસણ, અગર અબીર લેબાણસિલી. કેસર ચંદન કપૂર કસ્તૂરી, ચૂરી કરી તિહાં પૂજક થઈ જઈ); દીપક ધુપ અનિં ઘપધાણું, મૂરતિ ગાત્રજદેવી ભજઈ. ૬૦ ખીર ખાંડ માંડાવડી પાપડ, પૂડા પૂડી વારં વડા; લાપસી બલી બાફલ કરી બય, જાપ જપ જપમ લીયડા, કરી ઉપવાસ અમ એકાંતિં, ત્રીજી રાતિ ગોત્રજસિરી; મંત્રાક્ષરે આકરષી આવી, બેલઈ સ્થઈ ? કાજિ સમરી. ૬૪ તવ મિં યાચી તું જગી સાચી, વાચા આવેચલ તું ચતુરા; તુજ પૂજા, મુજ નંદનવિણ સુણિ, કહઈ કુંણ કરસી વરા.* તે, મુજ ચિત્તચિંતા તું હરી કરી, દેજે વર! વારૂ નંદન; જિમ આગલિં અધિકી તુજ પૂજા, ચાલી જઈ આનંદન! ૬૫ તવ કુલદેવી બેલી એહવી, તુજ કરેમિ નહીં પૂત લિખે; રાય કહઈ જે લિખિત હોઈ તે, તુજસી દિસ! સમરું ભુખે. જે! નહીં આપઈ તે તુજ હત્યા, હું આપિસિ તુજ લાજ ઘણી; વાર, પરવ સુણી તુજ પૂજા! શી આશકિસિ હવઈ તુજ તણ. ૬૬ તતક્ષિણિ કુલદેવી કહઈ હૈ સાંભલિ, હાસ્ય પણિ નહિંસુખકારી; શેક ઘણે તે તુજ ઉપાઈ ગાલિત કુષ્ટ તે દુઃખધારી. ભૂપ ભણઈ તે સાંભલિ આઈ ! આવઈ તો દુઃખદાઈ કિસ્યો ! દિવ્યપ્રભાવુિં, રેગ હરીન, આપિ તું અમરકુમર જિ. ૬૭
૧-આંહી મૂલમાં “ છાનું ” પાઠ છે, પણ, સામગ્રી સ્ત્રીલિંગી હોવાથી છાની” પાઠ કર્યો છે. ૨-સલી, સલકડી, લબાનની ધુપલી. ૩-જપમાલા વડે. ૪-ઉત્તમપણે.
૫-શી દિશા-દિશા-શા માટે ? અર્થાત જે મહા નશીબમાં લખેલજ હતું, તે પછી તને, શી દિશામ-શા કાર્ય માટે ભજું ? આજ ભાવ શ્રીશીલવતી-રાસમાં પંડિત નેમવિજય લાવેલા છે. “રાય કહે સુણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org