________________
૩િ૬
પ્રેમલાલચ્છી. રાય કનકરથ હું તિહાં, કનકવતી વરિ નાર; હિંસક મહિતિ મંત્રીવર, કવિલા ધાવિ વિચાર. ૫૭
એક દિન રાણું અણમણી, દેખી પૂછી વાત;
તવ નિઃસાસો મુકતી, કહઈ આવી અવદાત. ૫૮ હાલ રાગ ગેડી. દેશી શ્રીહીરવિજ્યસુરિની ગીનાની, ૮ એક રાણી મુખિકર માંણું, વાણું બેલઈ અસીય પરિ; બહુ વિવહારી નારી સારી, બાલ રમાડઇ વિવિપરિ. તે દેખી મુજ મનિ દુઃખ પામઈ, કમઈ મન સુતજનમ ભલ; પણિ નવિ હવઈ જોતિષ જોવઈ વિવિધ ઉપાય કરે સયલો. ૫૯ યંત્રમંત્ર બહુ તંત્ર નિમિત્ત, કરઈ ઉપાસના સેવ ઘણું; સુત-અરથિ અરથિ થઈ અધિકી, કીધા ઉપાય અનેક ભણી.* પુન્યવિના નવિ લહીઈ વાંછિત, ધન નંદન નિ સુયશે; પૂતવિના કહે કુણનિ હુલાવું, હાલરૂં ગાવું તે બહુસે, ૬૦ તવ મિં વાર્યું ચિત્તિ વિચાર્યું, સરજ્યાવિણ કિમ તે લહઈ, નારીનઈ એ દુઃખ સુખમનિં આવઈ, ભાવઈ તેહસિં એમ કહઈ; તે નિ:સુણી મુજમનિ અંદેહા, દેખી પૂછ મંત્રી કિર્યું, સામિા ચિત્તિ ચિંતા તુજ શી છિ તે કહો કારણ અમિ0કિસ્યું. ૬૧ તવ મિં રાણીની વાણી સુણાવી, સુત ચિંતિ ચિંતાબહુ આવઈ, કહઈ હિંસક પ્રભુ! મા કરો આરતિ, આરતિએ ટલો ભાવઈ! કરી ઉપવાસ ત્રર્યાનિ પાવન, યાવન વસ્ત્ર ભૂમિ સહી, જાપ જપે જપતાં તુક્ત ગાત્રજ-દેવી આવી પ્રસન્ન હતી. ૬૨
- આ પ્રમાણે ર-વિવિધપરે. ૩-સઘલો. ૪-અનેક પ્રકારના. પ-સાર જશ. ૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org