SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત.) ઈમ કહિંતા ખિણમાંહિ આવ્યું, વિમલપુર દઈમન ભાવ્યું; તરૂ, આરામિં ઠાવ્યું. ૮૨ ઉતરી તે તરૂની હેઠાં, વયણે કહઈ મહેમાંહિ મીઠાં; જાવું કુણ ધરિ દીઠાં. ૮૩ કહઈ સાસુ વહુઅર ધરિ જાણ્યું, જેવું સવિ તિહાસુખીયાથાણ્યું એમ મનિ તેણઈ વિમાસ્યું. ૮૪ નિસુણી ચિત્તિ ચિત્તઇ તે ચંદ + + + + + + + + +; તે મુજ વરઘરિ હેઇ આણંદ. ૮૫ તે સાસૂવહૂ વદૂ-આવાસઈ, ચંદ ગયે વરજાનીવાસઈ; પહુતિ તસ આવાસઈ ૮૬ પંચરંગી ચિત્રામણી, ચિત્રી સાતે પાલિ; જાનીવાસઈ જાયતાં, નિરખઈ ગેખની ઓલિ. રતનજડિત વચંદુઆ, ચિહું દિસે દીપઈ સકાર; ચંદ્રસૂરજકી ઉપમા, માનું બની આસાર! ૮૮ હાલ, રાગ દેશાખ તથા રામગ્રી, આષાદભૂતિના રાસની દેશી, સહગુરૂ જુએ વાટડી, એ દેશી ચ૯ ચતુર ચિંતવઈ, નહીં દીપમંડાણ; ધવલગાન નવુિં સાંભલેં, નવિ વાજઈ નિસાણ. ચંદ. આ ૮૯ પઈસઈ પહિલી પિલિમાં, તવ પિલી રખવાળી; આવો ચદનરેસરૂ, બેલઈ બેલ રસાલી. ચંદ. ૯૦ ચિત ચમ ચંદ ચિંતવઈ, એ સ્યું જાણુઈ નામ! માય રખે મુજ સાંભલઈ, તે ફેઈ[ મુજ ] ઠામ. ચંદ. ૯૧ ચંદ કહે કિસ્યું તું લહઈ, અણસમજ્યું હે મૂઢ, 1-અર્થાત પરણનાર કન્યાને ઘેર. ૨-વિમલપુરીની કન્યા પ્રેમલાને પરણવા આવેલના આવાસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy