________________
- ૩૨૮
પ્રેમલાલચ્છી. કિહાં કણિ રમણી વાવઈ વાણું, ગાય ગતવર શબ્દ સુઝીણા;
ગુણજણ તિહાં બહુ લીણા. ૭ર કિહાં નરનારી બહુ રમતાં દીસ, કિહાં નાટિક પિખણ મન હીંસઈ;
કિહાં ખંડન કહાં પીસઈ. ૭૩ વિદ્યાધર કિન્નર સુવિલાસા, પર્વત પર્વત દીસઈ તમાસા:
કિહાં ગજવંદનિવાસ. ૭૪ કિહાં નદીજલ વહઈ અસરાલા, કિહાં સિંહ વાઘ વદઈ વિકરાલા;
દીસઈ દેતાં ફાલા. ૭૫ કિહાં સર ભરિયા જલબહુ કમલાં, વાવિકુઆ તિહાં જલ અતિ વિમલાં;
વનવાડી ફલ સબલાં ૭૬ એમ જોતાં જઈ તે વેગિં, નિરખઈ ધૂમવરણ અતિ વેગિં;
* પૂછાઈ વદૂઅર વેનિં. ૭૭ વીરમતી કહઈ સાંભલિ રાણી, શ્રી શત્રુંજયગિરિ ગુણખાણી;
અનંત ગુણ જિનવાણી. ૭૮ પહિલઈ આરઈ અણ અઇસી ( ૮ ) માન, બીજઇ સિરિરિ (૭૦ ) ત્રીજઈ સાઠિ (૬૦ ) પ્રમાણ
પંચાસ (૫૦) ચોથાઈ માને. ૭૯ પાંચમઈ હસિં જેઅણબાર (૧૨) છઠઈ મૂંડાસમ એ સાર;
સાય પરિ નિરધાર. ૮૦ પંડરિકપ્રિમુખ બહુ સિદ્ધા, ભરત; રામ; પાંડવ સુપ્રસિદ્ધા;
* જતુ અનંતા સિદ્ધા. ૮૧ * ૧-આ, ચાલ સમય પાંચમો આરે છે. અને તેનું પ્રમાણ ૨૧૦૦ વર્ષનું છે, તેમાં લગભગ ૨૪૫ વર્ષ ગત થયા છે. ત્યાર બાદ ૧૮૫૬૫ વર્ષ આશર વિત્યા બાદ છઠ્ઠો આરો ચાલુ થશે. આવા છે “ઉત્સર્પિણી ના અને છ “ અવસરપિણી ”ને એમ બાર આરા મળીને. એક કાલચક્ર થાય છે. અને આવા એક કાલચક્રમાં ભરતાદિ દશ ક્ષેત્ર પેખી પ્રત્યેકમાં ૨ બને ચોવીશી ઉત્સર્પિણની અને અવસણની મલી) થાય છે. - ૨-સાતિ, જીવ, ઘણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org