SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ રમણ (ચરિત્ત.) યંત્રમંત્રતંત્રાદિક કામણમેહણ જેહ, મુખપાઠ આવડિ]ઈ વિદ્યા સઘલી તેહ; વહુઅર જઈ જુઓ વાડી તરૂ એક સાર, તેણેિ બેસી જઈ વિમલપુરિ નિરધાર. જઈ જુયે રાણી સુંદર એક સહકાર, સાસૂનઈ કહઈ તે, નિસુણઈ નિજ ભરતાર; ચિંતઈ નૃપ પહિલ એ થકી જઈ બેસી, તેણું કટર દીઠું રહ્યા તેહમાંહિ પેસી. તતક્ષિણ તે આવી અંબતરૂનઈ પાસ, હાથજોડી વિનવઈ અંબ પૂરેજે આશ; ઇમ કહઈ તિ ઉછલતી બેઠી ડાર્લિ ચઢેય, લે લઈ વહુનઈ સાથિં ઠબકાત્રિણિ તિહાં દેય. આકાશિં ચાલ્યો અંબ ! જિમ દેવવિમાન, રાજા તરૂમાંહિં [તિહ ધરે ધર્મનું ધ્યાન; સાસુ કહઈ, સુણિ વહૂ નિરખો વાટ વિનોદ, ભૂતલ પેખતાં જાય મનિ બહુ પ્રદ. ૬૬ ૬૭ ૬૮ દહદિશિ નિરખઈ લોયણે, વિવિધવિનેદ અપાર; ગુણાવલી પૂછઈ જીકે, સાસૂ કહઈ સુવિચાર. ૧૯ હાલ, રાગ-મધુમાધવ, સસરણિ જિમ વાજા વાજઇ, એદેશી, ૪ ગગનિ તરૂઅર ચાલ્યા જાય સાસુવહુ રલીઆયત થાય; આણંદ અંગિન માય. ૭૦ કિહાં કણિનગરિ સેહવિ, સુંદરી ગાઈ ગીત સુરસરસ રસભરી; રાગ આલાપન કરી કરી. ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy