________________
પ્રેમલાલચ્છી.
તે! હવઈ સુણિ તાહરે પૂરીશ હું ઉમાહ; જ વાડીમાંહિ કણયરલંબ લેઈ આવિ, મંત્રી હું આપું ! તે જઇ સેજી ઠબકાવિ. ત્રિણ ઠબકા દેજે વેગિં વલી આવજે, તે નિસુણે રાજા ચિત્તિ ચમક જઈ સેજે; ઉસીસું ઉભું સેંજી થાપી ભૂપ, ઉપરિ ઉટાડિ નિજ પછેડી સુરૂપ. આપિં જઈ ઉભો દીવીપૂઠા રાય, તતક્ષિણિ વહ આવી ત્યાવિ કંબા માય; મંત્રી તે આપી જઈ ઠબકા ત્રિણિ દીધ, ઉત્સુકપણઈ વલમાં નૃપછલ ન કહ્યા પ્રસિદ્ધ. સાસુ કહઈ આવી તવ કેડિ થયો રાય, પૂઈ જઈ જોઉં એ બિહું મિલી કિહાં જાય; અંતરિ રહી નિસુણઈ, ભૂપતિ સયલ વૃત્તાંત, ઓરડઈ જઈ લોટી વી રમતી ઉદ બ્રાંત. રાસભીરૂપિં તે ભુકી ગાઢિ સાદિ, પુરસીમલગઈ જે જન ઊંધા તેણઈ નાદિ; પુનરવિ ધર્યું તેણી, સહજ સરૂપ સહાઈ જેનિં ચિંતવઈ, તેહનિં નિદ્રા આવઈ. નિદ્રામાંહિ નિદ્રાપીલવિદા જૂદી, જગત નિદ્રામાંહિ પરદલ આવઈ કુદી; વિદ્યાબલ જુજુઆ તેમના અનેક પ્રકાર, વીરમતી જાણઈ તે સઘલા ભેદ ઉદાર. ૬૪ -કરેણની સોટી. ૧-સકળ, સઘળો. ૨-ગધેડીરૂપે. ૩-ગાઢ, હેટા. ૪–આ પુસ્તકમાં “ જેહનૈ” “તેહનેવિગેરેની બદલે “જેનિં"
હનિ” પ્રયાગ વાપરેલા છે. અર્થાત્ “ ને ”ને ઠેકાણે “નિ” કાર વાપરવામાં આવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org