SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ગુણુવલી તિમ કરી, ટાઢિ નૃપની ઉતરી; શિર કરી રાણખલઈ હવે નૃપ સુઈ ઓ એ. ૫૦ માથઈ ટગ નવિ ઉતરી, ઉષધ રાણી વિવિધ કરે; જિમતિમ રતિ કરી રાજનીં તે જાણીઈએ. ૫૧ રાજાનિ નિદ્રા આવી, સાંજ સમઈ, ઉ૧ ભાવી; મનિ આવી, વાત ગુણાવલીનિ મનિએ. નિદ્રા કઈ જે રાજાએ, તો હાઈ મુજ કામ; આવા જાએ સાસૂ સાથિં સા મહીએ. ૫૩ વિગ્રહથકી ભણુઈ રાણીએ, સામી પી પાણીએ; ઈમ કહે વાણીએ પુહુ પલિંગ પ્રભુ હવઈએ. ૫૪ દુહા ચિત્ત ચંચલપણિ નારીનું, જાણ ચિંતઈ રાય; એ ગુણવંતી સહી સદા, આજ ઈસ્યુ કાં થાય. ૫૫ રાણકર્ણિ રાય તે, કારણું ચિંતવિ ભાવિ; જઈ પહિંગે પેઢીઓ, ઓઢી પછેડી લ્યાવિ. કપટનિંદ ઘેર ઘણું, રાણી ઊંડ્યો જાંણિ; પગ ખેલાથી સેજે ધરી, ઉઠી વેધ ચિત્ત અણિ. ઢાલ, રાગ ગાડી. દેશી ઉલાલાની. ૩ રાણી વલી વેગિં વીરમતી કનિં આવી તવ રાજા ચિંતઈ રાણું એ કિહાં જાવ; તે ચા કેડિ ભીત્યંતર [ભર્યો જાય, રાણી જઈ પભણઈ આવી હું સુણિ માય. સુણી વીરમતી કહઈ ઉરે તુજનાહ, ૧-મૂલમાં “ના” પાઠ છે.કથનથી, રાણીના કહેવાથી. - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy