________________
૩૨૪
પ્રેમલાલચ્છી.
સનલયાએ, નૃપ કનકરથકુંઅર વ. ૩૭ કનકવન તે પરણસ્પઈ ત્રિભુવન તે જેવા મિલસ્ટઈ ઘણું હસ્યઈ જેવા સરિખું આજ દિનિં. ૩૮ દેખાડું જે આવઈએ, કેતી દૂર તે પાવઈએ; ભાવઈએ કેશ અઢારસિં (૧૮૦૦) ઇહાં થકીએ. ૩૯ સુણ વહૂ કહઈ કિમ આજએ, એવડું થાસ્યઈ કાજ રે; કાજએ તાહરઈ સ્યું સાચું કહઈએ. ૪૦ કબહીંક તે રાજા જાગઈ, મુજ પાસઈ કાંઈક માગઇ;
ઓ લાગઇ ઉત્તર તિહાંકણિ આઈજીએ ! ૪૧ મંત્રી કે આવઇ કહઈ, રાજ ખીજ નવિ લહઈ કિમ રહઈ લાજ આપણી, તેણુછ સમઇએ. ૪૨ તવ તે કહUરે સાંભલિં, તે આરતિ નહીં મુજબલેં; મુજબલું નગરક નહીં જાગસ્ટઈએ. ૪૩ રાણી કહઈ કહે કિણિપરિં, પુહુરરાતિ રાજા ઘરિં; આવી ઘરિ બઈ ૨! પુહર પછી નિદ્રા કરઈએ. ૪૪ દિન છતાં આજ ઘરિ આવસ્યઈથાસ્ય જિમતુજ ભાવસ્થઈ, કાવસ્યઈ ભાવસ્થઈ તુજ મનોરથ હે! વહએ. ૪૫
તવ ઘનઘોર તેણઈ કર્યો, શીતવાઉલી ચિહું દિશિ કિર્યો; પસ પુરિ અંધાર તિહાં તે દશ દિશિએ. ૪૬ ધાર અખંડઈ વરસીએ, જુગટું જગતનું કરસ્યઈએ; ફરસઈએ શીત અત્યંત તનું એ નૃપતણુએ. ૪૭ સભા વિસરછ ઘરી ગયો ટાઢિ ઉકાટો થયે; તે થયો આ(બા)કુલ ટગમા થઈ થઇએ. ૪૮ આવી કહUરે. ગુણવલી ! સાંભલિ કર સિગડી વલી; એહ નવિ લિ ટાઢિ માહરી તે વિનાએ. ૪૮ ૧-આરત, દુઃખ. ૨-હે બાઈ ! હે સાસુ ! -તેવા. ૪-બરખાસ્ત કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org