________________
(ચરિત્ત.)
૩૨૩ જિહાં લગિ તેહ વિદએ, દેખિ ન નિજમન મેદએ; ન મોદએ તોએ જનમ યા ! કામનેએ. ૨૫ ગુણાવલી સરલા-ગતિ, કહેવા લાગી શુભમતિ; નહીં રતી કપટ કિસ્યું મનિ ચિંતવઇએ. ૨૬ માત ! મેટાંનાં રૂ એ મેટાં ઘરિવઆરૂ એ; વહુઆરૂ અતિ કિમ બાહિર બહુ ફિરઈએ. ૨૭ એમ કરતાં કિમ શાભાઈ રાય જાણઈ તે ક્ષોભીઈ; કિમ હિએ વાત વિમા માતજીએ. २८ વીરમતી વલતું વદઈ, અરે કુણ તેહસિં માણસ વદઈ; નિવદઈ જેણિ જગચરિત્ર ન જોઇઆરે. ૨૮ તીર્થ ન કીધાં જેણઈ કેય, સજજનમ્યું ન મિલા સેય; વલી જય પ્રીતિ કરી છે જેણઈ દીઓએ. ૩૦ તેણેિ અવસરિએ હાર્યોએ, જનમ તો તેણેિ હાર્યોએ; હા(ચા)એ જાણે છઈ . મા–પેટમાંએ. ૩૧ ગુણુવલી તવ ઉશ્ચરઈ, આણુ નૃપની વિણ કિમ કરઈ સજન મિલન હિ તીર્થજાતરાએ. કહે સાસૂ સાંભલિ વહુ, જે મન જેવા હોઈ સહું; તે કહુ રાજાભય નવિ આણવોએ. ૩૩ નૃપનિં મંત્રબલિં કરી, મેહલીશ સેજ–ખીલી કરી; નિદ્રાભરી ઉડસઈ આપણું ઉઠાડીઓએ. ૩૪ બેલા બેલઈ નહીં, હાલાઈ ન ચાલઈ તે કહીંએ; સહી ! એ વાતે મ આણે સદેહડોએ. ૩૫ તે માંહિં જે ભાવઇએ, વિમલપુરી જે આવઈએ; આવઈએ આજ અસંભમ તિહાં ઘણુંએ. ૩૬ મકરધ્વજ નૃપતન્યાએ, પ્રેમલા-લછિ સવિયાએ; ૧-સાંભલ. --અસંભવિત. અથત કદી નહિ બનેલી તેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org