SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પ્રેમલાલચ્છી. ચંદ કિહાંથી હાંકણી, જે એ વિમાસી ગૂઢ. ચંદ. ૨ વલતું કહઈ તે પિલીઓ, ન ઝિંપાવો આપ; ચંદ્ર અવસ્ય તુલ્બ સહી, કિસ્યો કર હો જબાપ. ચંદ ૯ કર રહી ઉભો પિલીઓ, ચંદ ચિંતઈ આપ; અણુચિંત્યું પરભવતણું, આ ર્યે લાગું પાપ; ચંદ. ૯૪ રે! કિંકર કર છેડિ તું, કિસ્યું કામ મુજ સાથિ; લેવું ન દેવું ન ચરિઉં, કિંમ ઝાલઈ હાથિ! ચંદ. ૯૫ કુણ ચંદ તું ભૂલો ભમઈ, બલિ ન બેલ વિમાસિક વાર્ટિ જાતાં નવિ લગીઈ, માહરે કે નવિ પાસિ. ૮૬ કર તાણઈ મુંકઈ નહીં, બિહુઈ કર ખાંચ; મૂકીદે બાપડા કાં નાઈ કાંઈ લઈશ લાંચ. ચંદ. ૯૭ ગાઢસ્વરિ કહઈ પિલીઓ, કાં આકુલા થાઓ; ચંદ તુંબિ મિં જાણયા, કરથી કિમ જાઓ. ચંદ ૯૮ ચલ વિમાસઈ નિજ મનિ, એ બેલિઇ ગાઢ મા કહીંક જાણુઈ માહરી, તસ નામિ ટાઢ. ચંદ. ૯૯ થઇ કહઈ સુણિ પિલીઆ, મુજસ્ડ કિસ્યું કામ; તવ કહઈ સુણિ મુજ પ્રભુ સહી, જાઈ તાહરૂં નામ. ચંદ. ૧૦૦ તિહાં આવી પ્રભુનિં મિલ, ટલસ્ય [સર્વ સદેહ; આદર લહિસ્યો અતિ ઘણ; પછઈ વાધસ્થઈ નેહ. ચંદ. ૧ તે કર ઝાલી ચાલીયા, બિહું જણ સાથિ; બીજી પિલિ જવ ગયા, બીજઈ ઝાલ્યો હાથિ. ચંદ. ૨ આ ચદ તે ઇમ કહી, થયા સાથિ સુજાણ; ત્રીજી પિલિં જણ ઘણા, ઉઠી કરઈ મંડાણ, ચંદ. ૨ કરી પ્રણામ કહઈ પધારઈ, ચંદરયા રાય; ચંદ ચિંતવઈ સ્યું કારણ, એ વિમાસણ થાય. ચંદ. ૪ કિસ્યુ કરાઈ તસ્કર ચઢ, ન મુકાય જાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy