________________
૩૨૦
પ્રેમલાલચ્છી.
સાંભલતાં સુખ ઉપજઈ, વિસ્મય પામઈ મન્ન; પહેલઈ અધિકારઈ વર્ણવું, ચંદચરિત્ર રતન. ૭
(ચરિતારમ્ભ) હાલ. રાગ ગાડી, અરણિકની સઝાયની દશી. ૨
જબૂદીવ સદિવઓ, લાખ જેઅણ સુપ્રમાણ,
ચાલતણ પરિં વાટલું, પૃથ્વી મધ્ય મંડાણરે; ત્રાટક,
મંડાણ મધ્ય તિહાં અણુપાંચસિં છવીસ; *અધિકી છ કલા; વૈતાઢય વહેઓ અરધ દક્ષિણ-ખંડ તિણુ તિહાં અતિ ભલા. મધ્યખંડ અપૂરવ દેશ પૂરવ, આભા તિહાં વર પુરી; શોભાભિરામા બહુલદામા, હારી જેહથી સુરપુરી. ૮ જિહાં જિનહરવર શોભાઈ ઉચાં અતિહિં ઉતંગરે;
મેરૂમહીધર જેહિં છતીઓ, તેણેિ અધિક પુરીર ગરે. છોટક,
પુરીરંગ અધિકે જન વિવિધ કે, ભર્યો ભૂમિ ન દીસ એ; ચોરાસી ચહુટાં અતિહીં મોટાં, દેખિ માનસ હીંસ એ. આવાસમાલા ધર્મશાલા ! અતિ વિશાલા શેહતા; વિવહારી દાતા ! અતિ વિખ્યાતા ! રૂપિં જગજન મેહતા. ૯
૨-આ રાસમાં “પજે, પામે, પહેલે, અધિકારે” વિગેરે સ્થળે ઉપજઈ, પામઈ, પહેલઈ, અધિકારઈ, વિગેરે વાપરેલ છે. અર્થાત્ એકાર નહી કરતા ઇકારથી રચના કરવામાં આવી છે. જેમકે “પહેલઈ કાછડી ઘાલી, પછઈ પાટલી વાલઈ વિગેરેની માફક.
૧-દ્વીપ. ૨-દ્વિપ-હસ્તિતુલ્ય ૩-યોજન. ચાર ગાઉને યોજન, અને સોલશે ગાઉને એજન, એ બે પ્રમાણે જનમટે છે. ૪-વિશેષ માટે જુએ પાનું ૧૦૮, ટીપ ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org