SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨૫ (ચરિત્ત.) નારી સારી તે પુરતણ, નિજ લાવણ્ય વિભાઈરે; પી તે ત્રિદશાંગના, મૂલ્ય ન લહઈ એ સભાઈરે. ત્રાટક, સભાઈ ભૂલ ન લઇ, ત્રિદશીગુણે નિજપ્રિય-મનિ વસી; હેજહર્ષ આણી, દેવગુરુગુણ ગાઈ મનમાં ઉલ્હસી. દગઢ અનોપમ કિસી ઓપમ ! જાણુંજશ તે પુરતણે; પરીક્ષામસિં એ સહ જેવા, આવી ગંગ આદર ઘણે. ૧૦ વનવાડી સરવરે ઘણાં, વાવિ આદિ નિવાણરે; એમ અનેક શભા ઘણી, પરમાણુન્દ ન કામરે. ત્રાટક, ઠાણ એ સુખતણું જનનઈ, ન્યાયી નૃપ તિહાં ચન્દએ; સવિ રાય પાય નમાવિ મૂક્યા, સુપ્રતાપી નરિન્દએ. તાસ પરણી ઘરણી વિનીત, સહજી શીલરૂપ સુહં કરી; આદેય વયણ નારીયણું, નિજાતિમનિ અનુકરી. ૧૧ સુરઘરિ દંડ ધ્વજ તિહાં વસઈ, દીવઈ સ્નેહનિહારે; ગારૂડીઘરિ વીરાસન વસઈ, ખગિં મૂઠિ દઢ જાણુરે. ટક, દઢ જાણી માન સુહાટશ્રેણિ, બંધ કુંતાલ વેલરી; કર ઘાત મૃદંગિં નહીં અંગિ, લોકસંગિ તેણું પુરી. જન પુણ્યપૂરા સુભટ શરા, નહીં અધૂરા કાઈ જનાં; તિહાં ચંદ્ર રાજા બહુ દિવાજા, રાજ કરઈ મેદિત મના. ૧૨ આવા, રાજ કરઇ મોદિત મના. પારशीलं सत्तरोगहरं, शीलं आरुग्गकारणं परमं : शीलं दोहागहरं, शीलं शिवसक्वदायारम् . ૧-સ્નેહની નિશાણી. ૨-આંહી મૂલમાં “રિસ નવસઇ,” પાઠ છે. ૩-હર્ષિત, પ્રકૃલ્લિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy