SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શ્રીપ્રેમલા—લચ્છી-રાસ- અથવા ચન્દ્રચરિત. કવિ—શ્રીદર્શનવિજય. પરમેશ્વર પાર્શ્વનાથાય નમઃ ( પ્રથમાધિકાર–મંગલાચરણમ્ ) દુહા. શ્રીસુખદાયક જિનવરૂ,—નાર્મિ પરમાણુન્દ; પ્રણમી ગીતમગધરૂ, શ્રીવસુભૂતિન સારદ સાર પસાઉલઇ, ચિન્તીત કવિત કરાય; માતા! રસ મુજ વાણીઇ, દેજે! બહુ સુખ થાય. શ્રીવિજયાણંદસૂરીસ, તપગપતિ સુપ્રસાદિ; વાચક મુનિવિજયગુરૂ, ગુણ સમ૩ં આહ્વાદિ. શીલપ્રભાવિ સુખ ઘણું, શીલ સુગતિદાતાર; શાલિ`શેાભા અતિ ઘણી, શીલ સદાન ંદકાર ! શીલ-અધિકાર કઈ કવિ, દેવગુરૂધર્મપસાય; ચંદ્દનરેશર મન ધરી, રાસ રચું સુખદાય. નવ અધિકાર વર્ણના, નવ રસમાંહિ. પ્રધાન; ચંદ્રચરિત સુણતાં લહેા, કમલા સુખ સંતાન. Jain Education International ૧-ઢાવ્યકાર શ્રીદર્શનવિજય, આશીર્વાદ; નમસ્કાર; કે પદાર્થનિર્દેરાથી કાવ્યારમ્ભ થવા ોઇએ.” તે અનુસારે પ્રથમ નમકાર અને પછી વરતુશીલ નિર્દેશથી આ કાવ્યના પ્રારમ્ભ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy