SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અશોક-હિણી. ઉપસંપદથી તિણે આચારિજપદ લતિઉરે, લહી શ્રીવિજ્ય પ્રભુસૂરિ આણ. ધ. ૮ નામ લહ્યું તેણે જ્ઞાનવિમલસરિ, ઇસ્યુરે, તેણેએ રચિઓ રાસ; ઢાલબંધ એ ભવિજનને ભણવાભણું રે, જેથી હાઈ બુદ્ધિપ્રકાશ. ધ. ૦ સંવત [૧૭૭૨] યુગ મુનિ મુનિ વર્ષના માનથી રે, સુરતિબંદિર પાસ; સૅદપુર છે બંદિર તિલકને સારિખુંરે, તિહાં રહી માસ. ધ. ૧૦ વિમળ-શાંતિજિનચરણસેવાસુપસાયથીરે, સંપૂરણ એ કીધ; માગસીર શુદિજ્ઞાનપંચમી દિવસ સહામણી રે, મનહમને રથ સિદ્ધ, ધ. ૧૧ સ તેથી સહુ સંઘતા મન રીજીયેરે, સાંભલી એ સંબંધ; ઈમ જાણીને તપ તપ અનિદાનથી રે, ઉપશમનો અનુબંધ. ધ. ૧૨ ઢાલ એકત્રીસ એમનું એકત્રીસ ગુણસિદ્ધનારે, એકએકથી અધિકાય; સુણતાં ભણતાં પાતિકડા સર્વ પૂલાયેરે, મંગલમાલા થાય. ધ. ૧૩ શ્રીસુખસાગર ઉવઝઝાઈ એ લખિએ હર્ષથીરે, પ્રથમદર્શઈએ રાસ; ‘સવિનકુલે વધાવો ભાવે ભવિજનારે, જિમ હિચૅ મનિઆશ, ધ. ૧૪ इति श्रीतपोविषमये श्रीअशोकचन्द्रनृपति-रोहिणीराणीचरित्रकः रासः संपूर्णः।। संवत् १८४१ वर्षे प्रथमचैत्रशुदि १५ दिने शुक्रवासरे श्रीसूरतबिंदरे चातुर्मास कृत्य। सकल पण्डितशिरोमणि पण्डित श्री ५ श्रीदीपविजयगाणिशिष्य सकल पण्डित्तोत्तम पण्डित श्री ५ जियावनगाणीशष्यविनयात् शिष्यनायक विजयणीलिपी कृत्यं स्वआत्मार्थे श्रीगोडिमण्डणपार्श्वजिनप्रसादात् ॥ ૧-સૈયદપુરા નામનું સુરતનું એક પરૂં છે. ર-નાના. समाप्त. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy