________________
(ગ્રન્થપ્રશસ્તિ.)
૩૧૭ દૂધ છાસિ બિહુ ઉજલી, પણ સમજાણે બાલ; તે ભણી જુદા પાડવા, એહ વચન શુકમાલ. ૧૮ સેવો સાધુ પરંપરા, ધારે તરસ ઉપદેશ વાર કુગુરૂ કુસંગતી, રાચો ન ! નવનવ વેશ ! ૧૯ હાલ, સાંભરીયા ગુણ ગાવા મુજ મન હીરનારે,
એ દેશી રૂમી, ધનધન સુવિહિત તપગચ્છસાધુ પરંપરા, આણંદવિમળસુરિરાય; ક્રિયા-ઉધાર કરી, કર્યું શાસન ઉજલુંરે, નિરમોહી નિરમાય.
ધનધન સુવિહિત તપગચ્છસાધુ પરંપરાશે. ૦ ૧ શ્રીવિજયદાનસૂરીશ તસ પાટે થયા છે, તે પણ તસ પ્રતિરૂપ, શ્રીહીરવિજયસૂરી તસપાટિ સેહીઇજી, પ્રતિબો અકબરભૂપ.ધ. ૨ થોકે થોકે લોક તસ ગુણ ગાવતરે, આજ લગિ વિખ્યાત; શ્રીવિજયસેનસૂરીશ સુગુરૂસારિખારે, બુદ્ધિ સરસ્વતી સાક્ષાત. ધ. ૩ શ્રીવિજયદેવસૂરીશ તસ પદ ધારતુંરે, આચારિજ વિજયસિંહ; . અભિનવ જાણે સુરપતિ સુરગુરૂ હસ્યારે, સુવિહિતમાંહે લીહ. ધ. ૪ તસપટ ઉદયાલિ ઉદયપ્રભ જીજ્યારે, શ્રીવિજયપ્રભુસૂરિ; સંપ્રતિસમય જતાં તેમના ગુણ ઘણુજી, કહંતાં વાધે મૂરિ. ધ. ૫ હશ્રી આણંદવિમલ મુરિતણું વડ સીસYરે ધમસિંહ અણગાર; વરાણી ગીતારથ ગુરુગુણરાગીયારે, સંગીશિણગાર. ધ. ૬ તાસ શિષ્ય ગણિજયવિમલનામે ભલાજ, કીતિવિમલકવિ સીસ; શ્રીવિનયવિમલ કવિ તેહને સીસ સૌભાગીરે, શ્રીધીરવિમલ
કવિ તસ સીસ. ધ. ૭ સીસ તેને નવિમલ નામે કવિજી, વિન વહે ગુરૂ-આણ;
૧-અરિમન પ્રતિ દ્વિતીયપાઠ “ શ્રી ધીરવિમલ કથિત ગેરી જાસ જગીસ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org