SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ અશોક-રોહિણ. શ્રીરત્નશેખરસૂરિવર, ઈત્યાદિક ગુણ પૂરિ. ૫ વિવિધગ્રંથ જેણે રચ્યા, આગમને અનુસાર, જિણે ! જિનશાસન ભાઈ, સુવિહિત મુનિ હિતકાર; જે પચે વ્યવહારની, નીતિ લહે કૃતિભેદ, તસ અનુસાર જે ક્રિયા, કરે ન પામે ખેદ ! ૭ લીના નિજગુણમાં રહું, પ્રણે પરગુણ પેખિ; દીન નહીં પર-ઉપકૃતિં, હીતિ દેવની રેખિ. ઇણ લક્ષણથી ચિત્ત લખી, સુવિહિત ગુરૂ-આચાર; ચિત્તમાંહિં તે ભાવીઈ, જિમ લહીઈ ભવપાર. ૯ શિલાચાર દેખી કરી, ધરીઈ કર્મને ચાર; નિંદા તે નવિ કીઆઈ, એ સમજાનું સાર. ૧૦ નિંદાથી પરભવ હોઈ દુઃખનું ભાજન તેહ, વયર વિરોધ વધે ઘણો, નિપુર મનવચ જેહ. ૧૧ ઘનપટલ પરિ આકરા, દોષ સકલ બંધાય; મૂંગા બહિરા બાપડા, મુખગી મુખ ગંધાય. ૧૨ તે ભણી રત્નત્રયતણી, આશાતના નવિ થાય; તે સહજઇ સુખ પામીઈ કરતિ ત્રિભુવનમાય. ૧૩ તે ભણું ગુરૂના વિનયથી, પાંજ સવિ ભાવ; ગુરૂપદપંકજ સેવતાં, હે ઈ સવિ ગુણને જમાવ. ૧૪ પત્થર પણિ યશું કરી, એપી આણ તેહ; * અનિયતવાસી ઉદ્યમી, સંયમ યોગ પવિત્ત. ૧૫ એ પાંચે લક્ષણસંયુત, ધર્મધુરા ઉજમાલ; તે સંયમઆરાધક કહિએ, બે ઉપદેશામાલ. ૧૬ ભાવ પરંપરા તિહાં હરિ, કરે ન મિથ્યાવાદ, આપ સવારથ કારણું, નવિ સે પરમાદ. ૧૭ ૧–રા. ૨-ઠરે. - ---- - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy