________________
દાનશાહ અવિરત વહોરા, નારિત સાવ પણિ ધરી
(ગ્રન્થપ્રશસ્તિ.)
૩૧૫ ગુણરાગી સંયમરસરંગી, તે સુધા સંવેગીરે. હ૦ ૨૭ તેહિજ સુવિહિતસાધુ કહાવૈ, અવર તે નામ ધરાવેં; ગુણવિણ ડાકડમાલ ચલાવૈ, તેહિજ કામ ન આવે. હ૦ ૨૮ ગુણવિણ દીક્ષા પંચવસ્તુમાં, કહી હેલીપસરખિ; તેહ ભણી સુવિહિતપણું પ્રાણી! જે જે પરિપરિ પરખીરે. હ૦ ૨૯ સુવિહિત ગીતારને વયણું, વિપ હલાહલ પીનેં; અગીતારથવચન વિષપરિ તજી, મિથાચારે કહીજે રે. હ૦ ૩૦ ભિન્ન શંખ ને જતુ જિમ દાધી, તે ફરી કામ ન આવૈ, તિમ ગુણવિણલિંગ ઉભયલેકે હીણું, ઈમ ઉપદેશમાલાભાર્થેરે. હ. ૩૧ ઈમ જાણીનેં સાધુ સદણ, દુપમ સમયે પણિ ધરજે; તરતમયોગ વિચારી જોતાં, નાસ્તિકભાવ ન કરજેરે. હ૦ કર તેહ ભણી સુવિદિત વાર્યું, નેહ ધરી કિરીયા કરજે; દાનશીલતપભાવના ભેદે, શકતિ અતિ આદરજેરે. હ૦ ૩૩ શકહઠ છોડી ગુરૂવચનૈ રહેતાં, [હતા આનંદ અનંતા;] જ્ઞાનવિમલ ગુણ અંગે ધરતાં, શુભકરણ ઈમ કરતાં. હ૦ ૩૪
દુહા, ઈમ શ્રીસુવિહિતગચ્છનાં, બિરૂદ થયાં પ જેહ, સેહમથી નિગ્રંથ લહ્યું, આઠ પાટ લગે તેહ. ૧ કમિંત્રના જાપથી, કેટિક [ગ૭બીજું નામ; વનવાસી ત્રીજું થયું, ચોથું ચંદ્ર-અભિરામ. ૨ વડતરૂતલિ થાપનથકી, વડગચ્છા અભિધાન; મહાતપા છઠું થયું, એ પટું બિરૂદ પ્રધાન. s શ્રીજચંદ્રસુરિથી, મહાતપા-આખ્યાત; શ્રીદેવેંદ્રસૂરિઆદદે, સુવિહિત જન-અવદાત. ૪ શ્રીસેમસુંદરસૂરિવર, તિમ મુનિસુંદરસૂરિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org