SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ અશોક-રોહિણી. સમ્મતિ; તત્વારથ ને દર્શન-રત્નાકર મંજૂષા; + + + ધર્મચક્રવાલ ને વલી, + + + + + + + ધર્મરત્નરે. હ૦ ૧૫ હિંમ, અનેકાંત જયપતાકા, ધર્મસંગ્રહણીવિચાર; સ્યાદ્વાદરત્નાકરપ્રમુખા, સ્યાદ્વાદભંડારરે. હ૦ ૧૬ તેહવા ગ્રંથની કરે નિકા , આપ મતિમત જોડે; નયગમભંગવખાણને દુઃખી, જિનની વાડી મેડેરે. હ૦ ૧૭ તેહને સુવિહિતબિરૂદ ન કહી, સુવિહિત સુધું ભા; યથાલાભ નિજ શક્તિ ન ગેપ, ગુણજનમ્યું હિત રાખેરે. હ૦ ૧૮ નિંદાવિક્યા વદનં ન બેલે, જિનભક્તિઈ ચિત્ત લે; પર-ઉપગાર ન કીધો ટેલેં, વરતે અબુધજનોલેરે. હ૦ ૧૯ કાઈક “દિગપટ' કઈ “મલિન, કેઈક “સિતા વરતે; સુવિહિતભાવ ન તેને કહીઈ, જે દંભિક્રિયા કરતૈરે. હ૦ ૨૦ સમય પ્રમાણે “સમાચારી,” ધારી કરે જે ક્રિયા; ગુરૂકુલવાસી, નહિ પરઆશી, તેહિજ ગુણને દરિયારે, હ૦ ૨૧ વીરતણું શાસન જયવંતુ,! વરસ [૨૧૦૦૦ સહસ એકવીસ; મર્યાદાઈ છિ મલપતું, સુવિહિત સુરિ છે ઈશરે. હ૦ રર આપ વખાણું મિથ્થામદથી, જગિ જસ વાદ ન વાધિં; જિમ વાયસ નિજ નામ કારે, પણ હંસ, કાર્તિનવિ સાધિરે. હ૦ ૨૩ નિશ્રયદર્ટે શાસ્ત્ર નિહાલે, ક્રિયા શુદ્ધવ્યવહારે; નિજ ગુણમાં હીણું કરી ભાષે, રહે ગુણીજન-આધારે રે. હ૦ ૨૪ પરગુણ દેખી મને સંતોષે, જિનવાણી હિંસે; ચઢ ગુણઠાણ ગુણજે, પાપ પડેલને શેરે. હ૦ ૨૫ સ્તુતિનિંદા સણું તે ન રે, રહે નિજાનંદમૈ જે; મિથ્યાભાવ કરી જનમ નવિ મોહેં ભરે પુન્યને કોપરે. હ૦ ૨૬ અહનિશ શ્રત સઝાયર પ્રસંગી, અનેપમ ઉપશમલિંગી; *તિરસકાર, ઉત્થાપન. ૧-કાગડે, ૨-સ્વાધ્યાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy