________________
હ૧૩
(પ્રન્યપ્રશસ્તિ.) આર્યસુધર્માસ્વામી છે નાયક, તેહથી સવિ વિસ્તાર; સત શાખાઈ પસર્યો દીસે, સંપ્રતિ ભુવન મઝારે. હ૦ ૩ શ્રી ભૂપ્રસવાદિક શ્રુતધર ! પૂરવધર વલી વધુ વયરસેન પ્રણાદિક ગીરૂયા, તસ પદ નમી આનંદુરે. હ૦ ૪ પરમ્પરાગત શાસનધારી, કેઈ થયા ગણિરાજ; બિરૂદ અનેક ગુણે કરી પામ્યાં, કટિક નિગ્રન્થાદિ વિરાજરે. હ૦ ૫ સુવિહિત સુવિહિત સહુ મુખેં ભાખં, પણિ સુવિહિતની શક્યા; ગ્રહણને આવનાં જોતાં, ગુરૂકુલવાસની દીક્ષારે. હ૦ ૬ પંચાંગીસંમત જે આગમ, તેહનાં વચન–અનુસારે નિશ્ચય ને વ્યવહાર પ્રમાણે, આપ હઠે નર્વેિ તાણેરે. હ૦ ૭ ધર્મોપગરણગ ઉપધી(ધા)ના, પાખી પર્વ ચામાસી; આગમ મુનિ જિનાગજનિત ક્રિયા પ્રમુખાવિપરિત જનરાશિરે. હ૦ ૮ ઈમ અનેંક ક્રિયાનેં લોપે, પૂરવગ્રંથને ગોપે; આપમ નિજમન આપે, તે સુવિહિત માર્ગને લોપેરે. હ૦ ૯ પૂર્વાધારી પૂર્વાનાયી, તેહના કીધા ગ્રંથા; તસ અનુસારે અવર જે ગ્રંથા, તેહને નામે ગ્રંથારે. હ૦ ૧૦ કેતાએક નિપાત અનુસરતાં, કેઇક જ્ઞાનના વાદી; ક્રિયાપક્ષના કેઈક વાદી, લોકસંજ્ઞા કે નાદીરે. હ૦ ૧૧ તે કાંઈ સુવિહિતમારગે નાર્વે ! આર્વે એક નયપક્ષે; જ્ઞાનક્રિયાસમ્મત ગુરૂ સેવી, સ્યાદ્વાદગુણુ લક્ષેરે. હ૦ ૧૨ શ્રીહરિભદ્ર અને માનતુંગા, માનદેવ, સિદ્ધસેના; મલયગિરિ; હેમસૂરિ દેસરિ, શ્રીસદવ નગીનારે. હ૦ ૧૩ જિનશાસનના જેહ પ્રભાવક, અભયદેવ; મહદેવા; આખપુટને પાદલિપ્તસૂરિ, વીરાચાર્ય, સેમદેવારે, હ૦ ૧૪
૧. મૂલપ્રતિમાં “એપેરે એ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org