SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ૧૨ અશોક-રહિણ. ઘણું ઘણું મ્યું ભાષિ, આરાધો ભવિલોક; સેવા ગુણપદની કરો, જિમ લહે ભવશેક. “ગૌતમપૂછાવૃત્તિમાં, એને અર્થે સંબંધ; શ્રીવાસુપૂજ્યચરિત્રમાં, છૂટક અથું પ્રબંધ. ગુરૂમુખથી પણ સાંભલ્યા, તેહવા જાણણ કાજ; પ્રાકૃતબંધિ બંધિઓ, સુકવિ કરે સહજ્ય. એ સાંભરતાં ભાવિકનાં, નાશે શક સંતાપ; ગુરૂપ્રતાપથી એહમાં, એ અક્ષયેગની છાપ. જગદમ્બ ભુવનેશ્વરી, શ્રીજિનવરની વાણ; ત્રિભુવનમાંહિ વિસ્તરી, નાદરૂપ ગુણખાણ. સવિ તેહના અનુભાવથી, જ્ઞાનાદિક લહે ભેદ, આગમનિગમ પૂરાણુના, કિતાબ કુરાણ – વેદ. એહમાં પિણ તસ અંશ છે, તિણથી સવિને માન્ય; તેભણિ રાસ એ નવિ ગણો, એ નહીં છે સામાન્ય ! ખંતિકારી ઉટલ ધરી, સુણો સવિ નરનાર; તપ આદ (આદ) સાંભલી, રોહિણને શ્રીકાર ! ૧૭ ૧૯ (અથ ગ્રન્થપ્રશસ્તિ ) હાલ હમચડીની દેશી. ૩૦મી શ્રીજિનશાસન નન્દન વનમાં, તપગચ્છ સુરતરૂ સરિખા; સુવિહિત મર્યાદા ચિંતનમાં, એ! સ્યાદ્વાદે પરીક્ષારે. હ૦ ૧ ધન ધન શ્રીજિનવરનું શાસન, ભાસન ભાનુ સમાણું; નયગમભંગ વિચારી જોતાં, તેહમાં સર્વ સમાણુંરે. હ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy