SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ (અશાક-રોહિણું–સાધુજીવન.) ૧૧ 'દુહા. ઈણિપ રહિણતા વિષય, રોહિણીરાણચરિત્ર નિસુણી પ્રાણ હરખીયા, કરવા પુન્ય પવિત્ર. ઈમ જે જે તપ બેલીયા, તેહના સવિ અવદાત; ગળ્યાન્તરથી જાણવા, સુણતા હોય સુખશાત. દર્શનશાનચારિત્રની, જિહાં આરાધનાં હોઈ નિરાસભા વધે, તે સઘલો ત૫ જેય. નકારસી–આદિ કરી, યાવત “ચરિત’ એસાસ; પણ અતિચારવિના હેઈ, અનીધ કરણેઅભ્યાસ. સાતિચારત૫ જેટલે, નહિ હિમાદિક-લેશ; તે ભવબંધનને હેઈ કર્મ શુભાશુભ દેશ. અહિંસા, સંયમતપ કહો, ધરમ પરમ જિનદેવ; તે! માનસ-કાયિક-વાચિકે, ત્રિવિધ ત્રિશુદ્ધિ હેવ. સુખનું મૂલ ખિમાં અછે, ખિમાં સકલ ધર્મમૂલ; ધર્મમૂલ નિરાશંસતા, તેહીજ તપ અનુકૂલ. દુરીત સવિ એહથી નર્સ, વર્સ સકલ ગુણરાશ; ખિસે પાતિકડા પાછલા, જિમ અંજલીમાં જલરાશ. તે ભણુ તપનેં આદરે ! વરે સમતાશ્રૃંગાર; એક પંચાયણ પાખ, શંખ દુધભૂતાધાર. કર્મ નિકાચિત ભેદવા, તપ પલ્યો ભડભીમ; અરિહંતાદિ મહાજને, નવિ લોપિ તપસીમ. દીક્ષા; નાણું; નિર્વાણપદ, તપથી પરગટ થાય; લાભ લહેં સવિ એહથી, એહિજ મોક્ષ-ઉપાય. ૧૧ ૧-અધિકાર. ૨-નાશે, દૂર થાય. ૩-સિંહ, ૪-કઠિન ૫-કહે, લેખે. ૬-મૂલપ્રતિમાં “ નવિ લોપં” તેવો પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy