SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ અશોક-રહિણી. ચત – "गुठी भत्ते मासस्त, पारणे कडुयतुंबयं दिणं, राणीऐ मुणीहि भुत्तं, समन्जिओ तीए संसारो." ‘સુંદરતાપ થયો રિષભનયાથકી, આંબીલને તપ અક્ષયભેગી; વાસુપૂજ્યજિનતનય મઘવાપુત્રીથકી, રહિણીતપ તથા હર્વાગી. શ્રી. ૨૩ જિમ શ્રીચંદકેવલીથકી વિસ્તર્યો, આંબિલવદ્ધમાનાભિધાને;” શ્રેણુકરાયથી “કણરયણુવલી, શ્રેણિઘનપ્રતિરસાવધાન. શ્રી. ૨૪ હિણીનપતણે એહ મહિમા કહ્યા, જે લ શાસ્ત્રમાંહે તપવિચાર; તેહથી જ્ઞાનદર્શનચરિત નિર્મલા, તુરત ભવજલતણે લહે [ તે પાર ]. શ્રી. ૨૫ લછિને સિદ્ધિ સવિ તપતણું તેજથી, હિવતલેં અણુ અખંડ ચાલે; સકલ વિદ્યાધરા ચલત જે અંબરે, તપ અને શીલસામ્રાજ્ય પાર્લે, શ્રી. ૨૬ જ્ઞાનવિમલાદિગુણ એહથી નિર્મલા, અક્ષયરૂપી સદા સિદ્ધભાવેં; મોક્ષના પંથ, આર સમયે કહ્યા, તેહમાં તપણે અતિ જમાવે. શ્રી. ૨૭ - - ૧–પૃથવીતલે, જગતમાં, ૨ આકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy