________________
(અશક-હિણ-સાધુજીવન.) શુદ્ધચારિત્રની એહ લીલા. શ્રી. ૧૬ રહિણી આરિયા, પણ થયાં કેવલી, સુતસુતાપરિકર
આપકેરા; અવર વલી શુદ્ધગુણ, સંયતાસંયતી, કેવલી તે થયા જેહ ધીરા. શ્રી. ૧૭ કનકકમલે ઠવ્યા, સકલ ભવિજન નવ્યા, નવનવા જે ઉપદેશ આપે કર્મના મર્મ, સવિ ધર્મને ભાવતા, સાસતા સુખભણું જેહ થાપે. શ્રી. ૧૮ કાલ બહુ એમ શુભયોગમાં ખેપડ્યો, લાખ એક વર્ષ ચારિત્ર પાલી; આઉખુ લક્ષ ચેરાસીય વર્ષનું, અંતે સેલેસીગતકર્મ ટાલી. શ્રી. ૧૮ વિશ્વમાં, વિશ્વઉપકારથી શિવ લહ્યા, ગહમહ્યા તેહના સુયશ બંધા; જેહના નામથી સકલ સિદ્ધિ સંપજે, સત્યશીલે કરી
સુગંધા. શ્રી. ૨૦ ધન્ય એ રહિણું નામિ વર સાહણી, પાહુણું મુગતિની જે સહેલી; શક સંતાપ નાશે સવિ તેહના, જેહનેં રહિતપ અછે સબેલી. શ્રી. ૨૧ પૂરવદુકૃત કર્યું, સાધુવધપ્રમુખનું, રહિતપથકી તે પલાયું; અવર પાતિક ટાઁ તાસ કહવું કિસ્યું !
શુદ્ધતપથી સકલ કર્મ વાહીયું. શ્રી. ૨૨ -૧-આરજા, સાધવી. ૨-ક્ષેપ, વિતાવ્યો, ગુજાર્યો. ૩-સાધવી, ૪-પ્રાણી, ૫–સાહેલી. સખી. ૬-૫લાયમાન થયું, જતું રહ્યું. ૭-પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org