________________
૩૦૮
અશોક-રોહિણી. તેહને માન ગુણઠાણ આપી; શક્તિ નિરાશ સતા દેઈ તેહને કરે, તિણ થકી અશુભ સવિ પ્રકૃતિ કાપી. શ્રી. ૧૦ જ્ઞાન-આદર્શમાં નિતુ જેઈ નિર્મલા, નયનની જાતિ નિશ્ચય વ્યવહારે; બંધ ને ઉદય, ઉદીરણ તેહ તણું, તાસ સત્તા લહી ચઉપ્રકારે. શ્રી. ૧૧ દુરિત અહિઠાણ અઢારસ્યું આથડ્યા, જેહ શીલાંગરથ સહસ અઢારી; અશુભનિયાંjર્યું, નવવિધબ્રહ્મની, ગુપ્તિની રીત નવાડે ધારી. શ્રી. ૧૨ માતની સંગતારૂપ નાંખી ગદા, તિણ થકી સાત વ્યસને ઉડાયા; ઈદ્રિયવિષય નિરીહતા મનતણી, જેહ સંસારભાવે લડાયા. શ્રી. ૧૩ વેધ રાધાત છણિ પરિં સાધીઈ, તેલપ્રતિબિંબમાં દપિટ થાપી;
ધ્યાન-તેલકુંડમાં જ્ઞાનની અનિમિષે, દ્રવ્ય શુભગ; ધીરનીર ખાણું. શ્રી. ૧૪ ચરણધન ધરી શુધવ્યવહારશર, પંડિતવીર્યની પણ બાંધિ; વષ્ય તે કર્મથિતિ અજુ પરાક્રમબલે, સમયમાંહિ તિહાં કાર્ય સાધિં. શ્રી. ૧૫ શ્રેણિ આરૂઢથી, ગદઢતાથકી, કેવલજ્ઞાન લહે તેણુ વેલા; જયજયારવ કરે, સકલ તિહાં સુરવરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org