________________
૩૦૪
અશોક-રેહિણી. દુશમનથી “ન' દઈ પગ પાછારે, કિહિ વાતે નહીં કાચારે; મે. ઉપગારની વાત સાચા, જોતાં જિમહી રાજા ચારે. મેં. ૧૯ કંચન જિમ કસવટિ કસાઈ, ચઉવિધ જિમ પાર્સ વશી રે; મે. કા રછેદન રતાડન કતાપ રસીઈ, જિમ જિમ તિમ મલથી
ખસઇરે; મો. ૨૦ મહાદિક અંતરવેરી, નાઠા નવિ આવ્યા તે ફેરીરે; મો. શિવપંથની શેરી હેરી, વાજૈ બેધિભાવનભેરીરે. મેં. ૨૧ સમતા ભાવે આપ સાહ્યા, તિહિજ સવિ દેપ વાયરે, મો. નહીં કઈતણ પરવાહા, તિરે પરસેં ગ્રહી વહારે. મે. ૨૨ લાધા જેણે જનમના લાહા : અતિશય ગુણે, વધતે ઉછ હારે; મો. ઉદય પણિ ફલ નહિં કરતૈ, રહે શેષજ તેહથી કરશે. મો. ૨૩ 'ગીતારથ ગુણરયણના સિવું, નિષ્કારણ ત્રિભુવનજન-બંધુરે; મો. અપકારી પરિ ઉપગારી, સંગમ લયના ભંડાર. મો. ૨૪ કહીઈ ઈમ તસગુણ કેતા, જાણવા સમરથ કઈ તારે, મો. સંયમભારધુરાને વહતા, ઉપસર્ગાદિ સહારે. મો. ૨૫ રોહિણું રાણુ થઈ અજજા, અશોકચંદ્ર નૃપ ભજજારે; મે. આરાધિ સંયમધજા. ભદધિ તરવાને પજરે. મો. ૨૬ પણવીંસ ઉપગરણ ધારિ, વલી પંચમહાવ્રત ધારે છે. તપ દુધરશીલ આચાર, x x x અંગ ઈગ્યારરે. મો. ૨૭ કનકાવલી પ્રમુખ ઉદાર, ધનશ્રેણી પ્રતર સુવિચારે; મો. નિજ પુત્રી પ્રમુખ પરિવાર, પ્રવર્તિનીપદ હે તિવારેરે. મો. ૨૮ નિજ અંગજ પણિ ગુણવંતા, થયા ગીતારથ મહંતરે; મો. જસ દરિસણથીરે ભદતા, બહુવિધ શિષ્યોને વહંતારે. મો. ર૯ તસ સાથે થયા વલી પ્રાણી, તે સકલ થયા ગુણખાણુંરે; મે.
અસ્મિન પ્રતે દ્વિતીય પાઠ, “ વિવિવાદે જે ઘણું અનુંસરતેરે; મે.” ૧-ગીતાથ, શાસ્ત્રનાણું. ૨- આરજા, સાધવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org