SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ (અશોક-રોહિણી-સાધુજીવન.) ૩૦૫ અનુક્રમે તે સુવિહિત જાણી, દિઈ સૂરિપદ નાણનિસાણરે. મો. ૩૦ નિજ ગોલરના સવિલાસે, સવિ તમતિમરપાલને પાણસિરે; મો. જિમ દિસે સૂર્ય પ્રકાર્સ, તિમ અનુભવ સુરિ વિલાસેરે. મ. ૩૧ શ્રઅશેકચંદ સુખદાઈ, આચારિજ પટજીવ છાંઈરે; મે. નિરમેહી અને નિરમાયી, નિકલંક નિરાશી સહાય રે. . ૩૨ સંગી સુવિહિતલિંગી, ઉપશમરંગી નિસ્સગીરે; મે. ગુણરાગી, દુષ્કતના ત્યાગી, વડભાગી વિષય વૈરાગીરે. મે. ક૭ જ્ઞાનવિમલ ગુરૂ ગુણભરીયા, તાર્યા સવિ પૂર્વજન પરિયારે; મે. કરે શ્રુત-અનુસારિણી ક્રિયા, શિવરમણુઈ દિલમાં ધરિયારે. મો. ૩૪ દુહા, ઈણિપરિ ભૂતલિં વિહરતા, કરતાં છે ઉપગાર; સાધુત પરિવારસ્યું, પરિવરિયા ગણધાર. સારણ રવારણ રચેયણું, પડિયનું સુસીસ; સમભાવૅ આપે સદા, મુનિજનને નિશદીસ. સાતે ઇતિ સમાવતા, વિચરે જિહાં મુનિરાય; ગંધહસ્તીમદગંધથી, પરગજ નિર્મદા થાય. જિહાં રવિકિરણ ભલહલે, તિહાં નહીં તિમપ્રિચાર; તિહાં દુભૈિક્ષ પૂરે નહીં, જિહાં પુષ્કરજલધાર. ધન ધન વંશ ઈષ્યાગ એ, શ્રીવાસુપૂજયજિનરાય; મધવા, સુત એ તેહને, જે રહિણીને તાય. ધન કુરચંદન નૃપતિત, અશચંદનરરાય; દંપતિ દેઈ સોહામણા, જસ ગુણ સુરનર ગાય. પૂરવમુનિ મનોગુપ્તમાં, સનૈ રાખ્યા જેહ; એ મુનિનાયક દેખિ, મુંકાવ્યા સુસનેહ. કપટકોટનેં પાડવા, પબંધ ગુરૂ ગજરાજ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy