________________
(અશોક-રહિણ- સાધુજીવન) ૩૦૩ પ્રણસેં જિનરાજ ત્રિકાલા, કરજેડી દોઉ નિજ ભાલારે. મો. ૭ નિશ્ચય વ્યવહારનાં જાણ, x x x x . વલી નગમ ભંગપ્રમાણ, આગમ નિગમ વખાણે રે. મો. ૮ નિત્ય, અનિત્ય ને નિત્યનિય, ત્રિહું ભેદે દે સમત્વેરે; મો. વળી સત્ય, અસત્યને સદસત્ય, ઉત્પાદસ્થિતવ્યયયુક્તરે ૩ મો. ૯ ઈમ જ્ઞાનતણું જે દરિયા, વિનાયાદિકગુણે પરિવરિયારે; મે. કરે શ્રુત-અનુસારિણી ક્રિયા, જગ મંગલછિ વરીઆરે. મે. ૧૦ નિજ બુદ્ધિતણી જસ નાવા, શ્રતસિંધુના અવગાહ્યા જસ ભાવારે; મે. જેહના જસ જગમાં ચાવા, થાકા અંતરઅરિના દાવારે, મો. ૧૧ ગુરૂમન મું, જે કરે રાજી, વશિ કીધે દુર્મનવાછરે; મો. સવિ ભવનાટિકની ગણે બાજી, તસ આગે કામો પાછરે. મે. ૧૨ શુભચિંતનસિંહન આગે, દુર્ગાનસિયાલિયા ભાગેરે; મે. મે. બેપરવાહ મહારાજ જાગે, તસઉપરિ બેસે રાગેરે. મ. ૧૩ કાઢો જેણે વિષયને કચરો, જેહ કાલ અનાદિન પરે; મો. સવિભાવ-ઉપાધિને ઉસ, ફિલ્યો શુભબંદિર બિસરે. મો. ૧૪ શુદ્ધસંયમ જેનો તાત, જસ તપના છે રૂડી માતરે; મે, ભગતી અનુકંપા બહિન વિખ્યાત, શુભમનોરથ બંધવ બ્રાતરે. મ. ૧૫ ચઉવિધ જે સત્ય સહાયા, નિસ્યતા નિસ્પૃહતા જયારે; મો. છતી શક્તિ, ક્ષમાગુણપાયા, તે તો ધાવિને હેજે જમાયારે મો, ૧૬ જે ભૂતલે વિપૂલે સયા, વારૂ વસ્ત્રને સંયમ લજજારે; મે. નિરવલ જાહારની સજા, જ્ઞાનામૃત ભજન સજારે. મો. ૧૭ સુવિવેકસહિત રાજધાની, નિજ કરીય પ્રતિજ્ઞા માનીરે; મો. જે અંતરભવના જ્ઞાની, મૈત્રાદિક ભાવના ધ્યાની. મો. ૧૮ - ૧-બને કરવડે પોતાના ભાલા-ભાલ-પાળ સહિત ત્રણેકાળ-પરઢ, મધ્યાહે, અને અધ્યાયે પ્રણમે નમતા હતા. ર-સત્ય અાય.
૩ ઉત્પત્તિ સ્થિતિ, અને વિનાશ. ૪-નિવેદ્ય દૂષણવિનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org