________________
૩૦૨
અશોક-રોહિણી. તિમ અશેકપ રહિણી, ઐસી રૂડી રીતિ. નારી તેહિજ પતિવ્રતા, જે ચાલેં પતિઅનુપાય; સુત સાતે વલી આપણુ, સુતા પિણ સાથે થાય. અવર અનેક પરિવારસ્યું, આદરીયા વ્રતભાર; કેઈ સમક્તિ આદરે, કેઈ દેસવિરતિ ઉચ્ચાર. નિયમનિયતિ બહુ પરે, લીઈ કેઈ અનેક પુરક; હર્ષિત કોલાહલ કરે, જયરવ કે શેક.
(અશક–રહિણી–સાધુજીવન,) હાલ, દેહુ હુ'નણદ હઠિલી, એ દેશી. ૨૮મી, હ અશચંદ્ર નૃપરાય, વિચરે. સમગ્રહી તાજારે; મોહનાં મુનિરાયા, તે સાધુ કહીયારે; મોહના મુનિરાયા. આંકણી. ૧ ગુરૂ પાસું શાસ્ત્ર-અભ્યાસે, અહનિશ વસે ગુરૂકુલવાસે: મે. દશવિધ મુનિધર્મ-ઉપાસે, અંતર–અરિ જેહથી નાશેરે. મેં. ૨ મુનિ પૂરવ દિલમાં આવૈ, જસ મુદ્રા ઉપશમ ફારે; મેં. મુનિ ગુણ સવિ દિલમાં લ્યા, જહાં દંભને દાવ ન ફાર. મો. પંચસમતિઈ જે સદા સુમતા, ત્રિકરણ ગુપતિ કરી ગુપતારે; મો. મોટા મયગલપરિ મલપતાં, શીલચંદ્ર જેમ હેમંતારે. મે. જે ચરણકરણગુણ ધારે, રહે ગુરૂ-આણઅનુસારેરે; મે. શીલાંગસહસ્ત્ર-અઢાર, નવાવાડ શુદ્ધિ ધારેરે. મે. ૫ પંચ-આશ્રવ અવતચાલા, બાલ્યા જિમ રવિઈ હિંમાલારે; મે.
છણે પાતિપંક પંખાઢ્યારે, વરસે સમતા મેઘમલારે. મે. ૬ વયજીવપ્રતિપાલા, જસ કરૂણતરૂણ કૃપાલારે; મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org