________________
૩૦૧
(ચરિત્ત.) શ્રીવાસુપૂજ્ય જિનરાયના, નંદન એ ગણિરાય; વલી રાણું રેણિત, જનક સંબંધે થાય. મુનિ સહજે ઉપગારીયા, સહુને ધર્મસહાય; સંબંધ ઇસ્યુ તેહનું, હોઈ વિશેષ સુખ થાય. ભાગ્ય દિશા પ્રગટી ઘણું, કર્મ વિવર તિહાં દીધ; રાજા રાણી પરિકરે, ચરણ મને રથ કીધ. કહે પ્રભુ એ ભવનિ-દહૈં, દાધા જીવ અનંત; વિષય ઉપાય ઝાલેં કરી, જરા રોગ અત્યંત. તુમ ઉપદેશ સુધારર્સ–સમી સઘલે તાપ; રત્નકરંડથી અધિક છે, તે ઉગારૂં આપ. જિમ એ વાહલો જીવ છે, તેનું લક્ષણ પ્રાણ; તેતો સંયમેં વાસીઈ, તે હેઈ દુઃખ નિર્વાણ. પ્રાંણ ભભવિ સંપર્જ, દ્રવ્ય પ્રાણુ વૃત જીવ; ન્યુનાધિક પણિ તે હોયે, સુખદુઃખ લહે અસ્તીવ. પણ દર્શન જ્ઞાનમયિ હોઈ, તે સંયમને હેત; તે માટે પ્રભુ દેશના-તણે ધારો એ સંકેત. સમય વિલંબ ન કીજીઈ, લહી શુભ-અવસર ગ; રત્ન વૃષ્ટિ રાવ આંગણે, પુરવપૂન્ય સુભોગ. વૃષ્ટિ થઈ વિણ વાદ, વિણ વસંત ફલ્યો અંબા હર્ષવાત કેતી કહું ! તિમરમાંહિ વિધબિંબ. ઘર આવી શુભમુદ્દતે, ઓચ્છવ અતિહિંદિવાજ; લોકપાલ સુત આઠમો, તેહને થાપી રાજ. આપિં તસ અનુમતિ ગ્રહી, ગુરૂ પાસે વ્રતભાર; ઉચ્છવ અતિ–આડંબર, જિમ જંબુ, મેધકુમા તિણ પરે અનિહે ઉમાહર્યુ, છોડી ભવસમુદાય; ગ્રહે વેશમુનિવરતણે, જનમ જનમ સુખદાય. ચંદ્રસમીપે રોહિણી, વસે ધરી મનપ્રીતિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org