________________
૩૦ છે.
અશાક-રોહિણી. રિપુબલે મિલિ ચિંતિઉંજી, અહ અહ્મ લજામ; અંધે અહ્મને જીતીયાંજી, ધિગ ધગ અમચી માંમ ! ગુ. ૨૯ તિણે, મલીને ગુંથીઓ, અણબેલે સંગ્રામ; કીજે તે એહતેં બાંધીઈજી, તે, રહે આપણુંમામ ! ગુ. ૩૦ બઇમગુંથી તિર્ણ તિમ કરિઉં, બાંધ્યો તે વીરસેન;
અરિબલ જતિને વછે, તે સુણીઉં સુરસેન ગુ. ૩૧ લહી આદેશ તવ તાતને, સુસેન ધરી સન્નાહ; ‘તી બંધ છેડાવિઓજી, વરત્યો અધિક ઉછાહ. ગુ. કર ઉપનય એણી પરેજાણુઈજી, જ્ઞાન તે નયન સમાન (સમેતો; અંધસમાન ક્રિયાબલેંજી, આંણ તે શબ્દસંકેત ગુ. ૩૩ શ્રીજિનવર ભૂપતિતણજી. નંદન હેઈ અનૂપ; જૈનજ્ઞાન જૈની ક્રિયાજી, એ બેહું અપ્રતિરૂપ. ગુ. ૩૪ અવર દર્શનમાં બલીદંછ, જ્ઞાનક્રિયાને મિથ્યાત્વ; વસ્તુ, યથાસ્થિત વેપણજી, નહિ જહાં તે અજ્ઞાન! ગુ. કપ
નજ્ઞાનદર્શનચારિત વિનાજી, તપ, તે કષ્ટ અજ્ઞાન; બાલવીર્ય ક્ષય-ઉપશમેં, તે નહીં મોક્ષનિદાન ! ગુ. ૩૬ મિથ્યાદિષ્ટ ક્રિયાબલેંજી, મેક્ષ ન સાધ્યો જાય; જૈનજ્ઞાન ક્રિયા દર્શનેંજી, જીવિત સફલું થાય. ગુ. ૩૭ તેહભણ “અનેકાંતતાજી,” વાણી તેહ પ્રમાણિ; જ્ઞાનવિમલથી જાણીનેજી,વિરતિ ધરહિત આણિ ગુ. ૩૮
મઘવા મુનિVગવતણી, વાણી નિસુણ એહ; ઉલ અંગે અતિઘણું, જિમ આÁઘર મેહ ! ગુ. ૧
-આ દ્વિઅર્થી પાદ છે. એક જ્ઞાનવિમલજી પિતાનું નામ સૂચવે છે. અને બીજા અર્થમાં વિશુદ્ધ, વિમલ જ્ઞાનવડે વિરતિને ધારણ કરે. એમ સૂચવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org