________________
૪૫
(ચરિત્ત.)
૨૯૫ આજ ! જાણે આરીસાપરિ પરદુઃખ સંક્રમેંજી. ૪૩ તત્વાતત્વ વિચાર, જાને નિશ્ચય વ્યવહાર; આજ હડાયારે ઉત્સર્ગ અપવા સમાજ. ૪૪ ધર્મ અધર્મ જે પક્ષ, મિત્રાદિક જે લક્ષ; આજ હ જાણેરે વિધિવાદ ચરિત નાદિકાજી. મહાવ્રતને અણુવ્રત છવ, પ્રાણ ભૂતને સત્વ; આજ હો ! થાપેરે નયવાદે સર્વે અને કાંતથીજી. ૪૬ દ્રવ્ય અને પર્યાય, એક વસ્તુ અનુપાય; બાજ હથાયેરે સવિ ઠામે વિવેક વિવેચનાજી. ૪૭ ઈમ બહુ આગમ જાણ, નાગમ ભંગપ્રમાણ; આજ હે ! ચર્યારે બહુ વ્યાપે, થાપે આચરણને છે. ૪૮ ઈમ કરતાં બહુ ગોઠ, ભરતા પુન્યની પિઠ; આજ હે! સાધુરે સારથવાથી, શ્રાવકની પ્રજાજી. ૪૯ ઈણપ નગરમંડાણ, દીસે જેહની આંણ; આજ હો!રાજારે ગુણસા તાજા, અશોકચંદસોહિઈજી. ૫૦ અહનિસ ધર્મનું કાજ, કરતા જિમ સુરરાજ; આજ હે ! સોહેંરે મન મેહે સવિ ભવિજનતણાજી. ૫૧ ઈમ કરતા બહુ કાલ, જાઈ જિમ સુખમાકાલ; આજ હો ધર્મ કરી સંયુત એહ વિશેષ ઍ છે. પર અરિહંતદેવની આંણ, જ્ઞાનવિમલ ગુણ નાંણ; આજ હો! તેહનરેભાગે, આરો સાર એ ધર્મ છંછ. ૫૩
દુહા સોરઠા રાગે, ઇશુપરિ બેલ્યો કાલ, ધર્મ કર્મ આરાધતાં; વરસ તેક્ષીણ એક તાલ, જાતપિણ જાણે નહીં. જાયા તેહ પ્રમાણેરે, ધર્મ કરે થઈ પડવડા; તેહનાં કરો વખાણ, અવર અધર્મ તે જડા. જીવનું એ સાર, જે પુરૂષાર્થ સાધી કીજે પર-ઉપગાર, તો આતમગુણે વાધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org