SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ અશોક-રહિણી. એહીજ પરમાનન્દ, અહીજ પરમ વધામણા; એહીજ નાટારમ્ભ, જહાં સીઝે મનકામણું. કામી વહાલા કાંમ, અરથી અરથ ઉપાર; પણ ધમ મન ધર્મ ભાવ, પ્રયોજનમાં સર્જ. વડે વડે અધિકાર, તે માંની મછરાલુયા; લીધ વાત નિરવાહ, દાખે દાન ચાલુયા. એહવામાં વનપાલ, આવી દીધ વધામણી; વડ વખતી તુમ ભૂભાલ,ગુરૂ ગુણધર આવ્યા ગુણી. મધવાનામેં સુર, મુનિસર મઘવાસારિખા; પરિવારે કરી તુર, પરતખિસુરકરિ પારપીખા. તેણે સુણ લહી હર્ષ, રેમાંચિત દેહડી; કરે, કંચનના વર્ષ, પારિતોષિક દાને જડી. કરી સજાઈ સર્વ વંદન કાજે ઉમહ્યાં; આવિ જેમ સુપર્વ, રિદ્ધિ ઈદ્રપરિ લડ્યાં. જિમ મુનિચંદનજેણિ, નરભવ પામી નવિ કરી; બિહુ ગતિ હારી તેણી, અવસરિ નવિ આફરી. ઈમ ચિંતિ મનમાંહી, સપરિવારણ્યે આવતાં; પંચાભિગમન વનમાંહિં, ગુરૂદર્શને સુખ પાવતાં. ૧૨ - - - (મધવા મુનિને ઉપદેશ) હાલ, ઝાંઝરીયા મુનિવર! ધનધન તુમ અવતાર, એદેશી, ર૭મી ચઉનાણી ખેં ચિછ, ઉલટે દિઈ ઉપદેશ; ગુણવંતા પ્રાણી ! ધારે શ્રીજિનવાણી, સકલ લાભનું મૂલ એંજી, શ્રીજિનવરનીરે આણ. ગુ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy