SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ અશાક-રહિણી. તનયા બહુ ગુણ ખાણિ, પૂરવસુકૃતમયીરી. નાંણ પચમી દિન એક, પાલેં પૂણ્ય સાઁરી; તે સંયમનાં પુન્ય, કહો તે કિમ ! ન વધેરી. જે જે બેલ્યા બેલ, દર્શનજ્ઞાનતણુરી; શ્રીજિનવરશાસનમાંહે, ચારિત્ર હોઈ ઘણુરી. એ પુત્રી તેમ ચાર, સાર કરે કરણીરી; એ ભવ લહસ્થે સિદ્ધિ, સુણી તુષ્ટ થવી ઘણી રી. તે માટે કૃત કર્મ, જેહ ભા મિલ્યારી; તેહનાં ઉદય વિપાક, વેદે હોઈ અલ્યારી. જ્ઞાનવિમલ ગુરૂવાણી, નિસુણ પ્રેમે ઘણેરી; આપણે જમવાર, તિણસમેં સાર ગુણેરી. ધનધન ગુરૂનું જ્ઞાન, વદને એમ ભણેરી; જાંણી પુરવવાત, સહુની સાચપણેરી, ક્રુિતિ ળિ પુત્રીપૂર્વદરા] દુહા, અશોકચંદ્ર રાજા પ્રમુખ, આપણો પરિવાર, નાગરજન સવિ ગુરૂ પ્રતે, પ્રણમે હર્ષ અપાર. રહિણું રાણું પ્રમુખ બહુ આદરે રોહિણી નામ; યથાયોગ્ય પણું આદર્યા, તપ કરે નિજમન ઠામ. કેઈ સમકિત કે શીલવત, દેશવિરતપરિણામ; સર્વવિરતિ પિણ આદરે, લહેવા અવિચલ ઠામ. જિહાં જિહાં રવિકીરણ ફ, તિહાંન રહે અંધકાર; ભવિકકમલ વિકસે ઘણું,તિમ ગુરૂ દિનકર અનુકાર. ૧-શ્રાવકવ્રત. ૨-સાધુપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy