________________
૨૮૯
૩૧
(રોહિણીની ચારે પુત્રીઓને પૂર્વભવ.) વિષય કષાયમાં કાલ, નિગમેં પશુ પ્રવર્યારી. સજ કરી સર્વ વિવાહ, મેલી ઉંધ કરી; લગનકાલ વહી જાય, એહ ન્યાય કરી. ઈત્યાદિક મુનિ શીખ, ધારી તિણું આરૅરી; નહિં મને ખેદ લિગાર, મતિ તે ગતિ અનુસરેરી. પ્રણમી ગુરૂના પાય, આવી નિગેહેરી; હોયડે હર્ષ ન માય, પુલકિત હુઈ દેહેરી. માતપિતાને તેહ, વ્યતિકર સર્વ કલ્યારી;
પતિ કહે તુહે ધન્ય, અવસર એહ લોરી. ફરતાં એણે સંસારિ, જીવ અનંત કહ્યાંરી; જન્મ મરણ પણિ બધ, નાવ્યા તેણિ ફરીરી. એક દિનમાં બહુ લાભ, પુત્રી તુલ્બ લેરી; ન મિલે ફરી ફરી યોગ, તુમને આજ છોરી. શુભભાવ જગમાંહે, તે સવિ ચિત્ત ધરેરી; તત્વ જે શ્રીજિનધર્મ, પરમત્ય એહ ખરી. ઇણીપરે કીધ ઉછાંહ, નહીં પરવાહ કિરી; જિમ મળનો રંગ, તિરુપરે ધર્મ વરી. ઈમ કરતાં દિન અંત, આ તિણ સમૅરી; એકમાત ઉત્પાત, થે વિજલીને ભુમૅરી. શુભધ્યાનેં તે આાર, કુમારી એક થઇરી; પિહિતી પ્રથમ સુરલોક, પરિગૃહીત થઈ અમરીરી. માતા-પિતા પરિવાર, પ્રમુખે તે નિરખીરી; પામ્યા મનિ વયરાગ, ભવસ્થિતિ એ સરિખીરી. લે સંયમભાર, પાલી શુદ્ધપણુંરી; કેઈ સુગતિ કે મોક્ષ, પામ્યા એમ સુણરી. હવે તિહાંથી તે યાર, ચવીને તું ! થરી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org