________________
૨૮૮
અશેક-રહિણી. આજ છે ઉજજલ દીસ પંચમી માઘતરી; એ તિથ પૂણ્ય પવિત્ર, જ્ઞાનની શાસ્ત્ર ભણીરી. જ્ઞાન તે પરમાધાર, જ્ઞાન તે તરણી છોરી; મિટે મેહ-અંધાર, જ્ઞાની રત્ન જરી. પિય અપેય અભખ્ય, ભખ્ય ગણ્યાગઓ લહેરી; ત્રિભુવનકેરી વાત, જ્ઞાની સર્વ કહેરી. નિશ્ચયને વ્યવહાર, દાખે સર્વ થકીરી; જ્ઞાનકલા જગમાંહી પદ્રવ્યકેરી બકરી. જ્ઞાનાચાર વિસે, જાણું તેહ ધારી; જ્ઞાનતણું તે ભક્તિ, શકિત તેહ કરી. કાઢી મનથી મિથ્યાત, તત્વની ધાત ગ્રહોરી; વિરમી વિષય કવાય, સમતાભાવ વદોરી. અરિહંત સિદ્ધ સુસાધુ, ધર્મનાં ચરણ ધારી; દર્શન જ્ઞાન ચારિત્ર, તપ ચઉ ભેદ ભરેરી. લઘુ પણિ છેડે કાલિ, ભદધી જેમ તરી; પરમાનંદ વિલાસ, પામી સિદ્ધ વરરી. આજ દિનેં ઉપવાસ, કરી જિનાજ્ઞાન ભરી; ૧પચો ચારે અહાર, સાવઘ કામ તજોરી. નિંદ જેહ અનાદિ, દુકૃત પૂર્વ કહ્યારી; સુકૃતનું અંગીકાર, ત્રિકરણ ભાવ ભરી. ભાગ અતૃમાં જીવ, ભવ ભવ જેહ ફરેરી; પણિ જે તૃપ્ત સંતોષ, હિજ શીધ્ર તરરી. તુ છે ઉત્તમ જીવ, શુભ સામગ્રી લહેરી; યોગ્ય નંણીને વાત, સર્વએ તુંબને કહેરી. નરભવ પામીજેહ ચેતેંન મૂઢ નરારી;
૧-નિયમ
. -દેષવાળા. ૩-મૂલમાં “કૃત” પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org