SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ (રોહિણીની ચારે પુત્રીઓને પૂર્વભવ.) કહે સ્વામી અહિ આપું, કેહેવું કે(છ)રી; અયતિ કેહવાં કર્મ, મર્મ તે સર્વ (૭)બતૂરી. આરાધી જે ધર્મ, ત્રિકર્ણ સુધી કરેંરી; અજર અમર નિકલંક પદવી સિદ્ધ વરીરી. ઈમ ની સુણી કહે સાધુ, વત્સ ! એમ કહું રી; તુમચું થોડું આઉ, ઉજ્ઞાનબલે હું લહેરી.. ઈમની સુણી કહે તેમ, બાલીકા શાંતપણેરી; મર્ણસમય ભય કોઈ, અવરન કોઈ મુણરી. કહે સ્વામી તે સાચ, જનમતિહાં મરણ અછરી; એ તે જગસ્તિતી હોઈ, પણ તેઅફલ ગોંરી. જે દિન જાઈ તેહ, ફરીને ભાવ પહેરી; જીવિત તેહ પ્રમાણ, સુકૃત દેહ મચૅરી. થે પણ બહુ કાર્ય, આચરી સિદ્ધિ લારી; આગમમાહે પ્રધાન, ઉત્તમ તેહ કાર્યા) @ારી. તે જાણ થોડું આપુ, કહો તેમાં ન કસીરી; ભારે ગિરૂઆ સાધુ, જિમ મનિન તરલૈરી. તવ કહે સુણઈ બાલ, એક + + + કહિઉંરી; સાંભલી એવી વાણ, ચિત્ત વિખિન્ન થયુંરી. સ્યુ કરો ઉપાય, લાગે ફૂપ ખણવોરી; એહ હુઓ ન્યાય, બધિરને જસ લોરી. તે ચારે મિલીય, સાધુના પાય શહેરી; થોડી વેલામાહે, હિતનાં વયણ લહેરી. પરલોકે સુખ થાય, જાયે દુઃખ સવેરી; તે તપ સંયમ માર્ગ, હાઈ હેતુ ભરી. મુનિ કહે મુહર્તમાë, સાધ્યાં કાજ ઘણેરી; ક્ષપકશ્રેણી સુપ્રસાદિ, કેઈ સાધુજણેરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy