________________
૨૮૬
અશોક-રોહિણ. રાગદ્વેષની ચિકણુતા, તિર્ણ કરી કર્યા નિજભાવ; તેહ નડે તે જીવને, એ સવિ છે બાલભાવ. જે પંડિત વિઉલ્લાસથી, સંભારે નિજ ભાવ; તો સ્યો કર્મનો આસિરે, દાસ ન હાઈ ઘરરાવ. બાંધી કાયર કલાવને, વિષયતણે સમુદાય; પણિ ધીરને ગંજે નહિ, પરવરિશ તેહ ન થાય. જિમ લુતાપુઢ જલિને, બાંધે જીવ તે ક્ષુદ્ર; પણુ ગજલૈં બાંધે નહીં, જે જાતિ : મહાભદ્ર. ૯ આતમ આપસંભાવમાં, આવી જે નિરમાય; તે કર્મણે સે આસિરો, ખીણમાં ખેરૂ થાય. આવી ઈણિપરિ ધર્મરૂચિ, જાગ્યો અનુભવ થાય;
કહે મુનિને તે બાલિકા, પ્રભુ! તુબં ધર્મસહાય. ૧૧ હાલ રામચન્દ કે બાગ, ચાપ મહુરિ ઘોરી; એ દેશી. અથવા, માગ સન્મુખ નામ, ઉડે ખેહ ઘણુરી; એ
રાગે પણ મી.
હવે તે કુમરી વ્હાર, અમરીરૂપ સારી; મુનિને કરી મહાર, પદકજ ભમરી તિરસીરી. સમરી મુનિ ઉપગાર, બેઠી પાય નમીરી; ચંદ ચકોરી જેમ, તૃષ્ણા સર્વ સમારી. સંયમીયાને ધર્મ, તે તે ચિત્તમાંહિ વોરી; તે દાખો ગુરૂરાજ, મા અમૃત જયોરી. સરોવર પામી પૂર્ણ, તરસ્ય કવણું રહેરી; ભૂખ્યા રહે કહો કૌણ, ભેજને ભૂત ગેહેરી. કલ્પવૃક્ષ લહી કેણુ, દરિદ્રીની મુદ્રા ધરેરી; તિણ પામી તુમ જેગ, દુકૃત કવણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org