SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ (રોહિણુની ચારે પુત્રીઓને પૂર્વભવ.) ૨૮૫ મનતનુ વયણના યુગ જે', તે કીજૈ શુભ હોય. મ. સુ. ૩૧ જ્ઞાનદર્શનચારિત્ર જે, યોગ ત્રય ગુણખાણિ; મ૦ વિનયાદિકે આરાધીઈ, ચઉવિધ સાચા જાણિ મસુ કર કાઈક મહા શુભયોગથી, એ પામે છે શુભયોગ; મ હિ કચ્છભ, ન્યાયે કરી, આર્ય કુલ દેશાદિક ગ. મ. સુ. ૩૩ જાતિ પંચૅકિય; નરભો, નિરાબાધ ઈદ્રીય લાભ; મા કુસુલપણું કરૂણાપણું, પુન્યપ્રકૃત્તિએ લાભ. મ. સુઇ ૩૪ ઈત્યાદિક બહુ ભાવના, અનિત્યાદિક બાર; મ૦ ભવસ્વરૂપ સવિ ઉપદિલ્યું, હરપી કુમારી આર. મ. સુ. ૩૫ ચિંતે મનમાં બાલિકા, આજ જનમ સુપ્રમાણ માં દેષ સુધાદિક ઉપશમ્યા, આ ! ખાદિ ગુણખાણ. મ. સુત્ર ૩૬ જ્ઞાનવિમલ ગુરૂવયણુડા, નિધિ એ પરિધાર્યા તેહ; મ૦ કોઈ અપૂરવ ઉલ્લસ્પે, ધાર્યો ધર્મસનેહ. મ૦ સુ૦ ૩૭ હવે હરખી ચિત્તમાં ઘણું, પરખી ચિત્તમાં ધર્મ, કહે કુમારી હોં કીધું, જાણ્યાને એ મર્મ. જાણીને ૨વિરમે નહી, આશ્રમથી જે જંતુ, નાગાને નવિ શોભાઈ, વસ્ત્રતણું એક તંતુ. જાણુશા કિણ પૂણે નહીં, લોકત એ ન્યાય; તિમ ભવસરૂપ જાણ્યા પછી, કુણ કરે પાપ અન્યાય. ધની, કૃપણ ન શોભી, સહમું હેઈ કલંક તિમ જાણ્યું પણિ વિરમેં નહીં, તે મહા મેહને વંક. ગિલ કર્મના દલિક જે, ફરતા રહે સદેવ; તે જ જે સંગ્રહ્યા, અજ્ઞાન ગાફિલની ટેવ. ૧-કાયા ૨-વિરમવું, પ્રતિક્રમવું, પાછા હઠવું. ૧-ધનરાળ. ૨-દલિયા, દળ. ૩ Habit, ટેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy