________________
૨૮૪
અશોક-રોહિણું. તૃના મૂછ અવિરતિ, નાસે વિરતિ પ્રકાશ. મ. સુ. ૨૦ દુષ્ટ પ્રયત્યે જોડવા, મન વચનનું વ્યાપાર, મ તે દુર્બાનની વર્જના, શુભધ્યાને સંચાર. મ. સ. ૨૧ જિમ જિમ આતમ એહથી, પામી હોઈ અગ; મ. તિમ તિમ ધર્મતણે બર્લે, જીવ લેહે ગુણ ભોગ. મ. સુ૨૨
અશુભ હેતુ નિર્ગમ થકી, પામે ગુણ સમુદાય, મ દર્શનજ્ઞાનચારિત્રતપ, પંડિત વીર્યસહાય. મ. સુ. ૨૩ અથવા, વલી એ બીજ , સુદેવસુગુરૂ સુધર્મ; મા તે પણિ સહુ મુખે ઈમ કહે, પણિ તરસ લહેવો મર્મ. મ. સુ. ૨૪ સુદેષ અઢારથી વેગલા, ત્રિભુવનનાયક દેવ, મ૦ ચઉનિ સારિખા, તસ ભાવૈ કીજે સેવ. મ. સુ. ૨૫ સુધાજ્ઞાનકથક ક્રિયા, સુધા જે અણગાર, મ૦ તે ગુરૂજી ! ગુરુગુણ ભર્યા તસ આણુ સિર ધાર. મસુ. ૨૬ અનાસવ આશ્રવ રાધિની, વિનય અણુ દયા મૂલ, મ0 નિરાવરણ હોઈ આતમા, તેહ ધર્મ અનુકૂલ. મ. સુ. ૨૭ તત્વ ત્રય' એ શાશ્વતાં, ભવજલતરણ જીહાંજ, મ તેહ હૃદયમાં ધારીઈ, તે સીજે સવિ કાજ. મસુ. ૨૮ મુનિuતે ભાવે બાલિકા, સ્વામી ! એવો ધર્મ, મ. નવિ જ નવિ આદર્યો, કે અનાદિ કર્મ ! મ૦ સુઇ ૨૯ પણિ એ વયણને શ્રવણથી, આતમ લહં આનંદમ0 હવે, તુમ ચરણપસાયથી, છંદી જે ભવાકંદ. મ. સુલ ૩૦ મુનિ કહે આપ સમોવડે, ગઈ છવની કાય; મા
૧–હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખન, પિશુન્ય, તિઅરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય.
૨-નિક્ષેપા-નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ. ૩- હોટા ગુણવાળા, કે જ્ઞાન દર્શન ચારિત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org