________________
૨૮૩
(રોહિણીની ચારે પુત્રીઓને પૂર્વભવ.) એકદિન કીડાકારણે, પિહિતી નિજ ઉદ્યાન; મ. વ્યારે તે કુમારિકા, રમવાને સા મીસ. મસુ૮ તિહાં એક મુનિવર પેખીઓ, ધર્મનું ધરતે ધ્યાન; મ મૂર્તિમંત મનુ ધર્મ છે ! સંયમગુણને નિધાન. મ. સુલ ૯ તે દેખીને ઉપને, કેઈક અપૂર્વ પ્રદ; મ. અનિમેષ નયણે જીવતાં, વિસ રમતવિનોદ. મ. સુ. ૧૦ મનિં જાણે સુરતરૂ ફ, પૂરવલો કોઈ ધર્મ. મ. સુર ૧૧ નિરાગીને બહુ ગુણી, દેખી વાધે પ્રીત; મ0 નિંઘકાર્ય ઈહાં નહિ, કરે ઉપકૃતિની રીત. મ. સુ. ૧૨ આવી તેણે વંદીયા, મુનિવરકરા પાય; મ. તે દેખીને ઉપનો, ધર્મપ્રમોદ સુખઠાય. મ. સુ. ૧૩ મુનિવર કરૂણાજલધરે, કીધી અદ્રધરભાવ; મા સીંચિ લતા તે બાલિકા, યે હર્ષપ્રણાલ જમાવ. મ. સુ. ૧૪ તિહાં તસ પૂછે સાધુજી, કાંઈ જાણે છે. ધર્મ; મ૦ ક્રીડાને છે પરવર્યા, એહથી લહીંઈ કર્મ. મ. સુ. ૧૫ તવ તે ભારે બાલિકા, અમે ધર્મ ન જાણે કાંય ! મ. લોક કહે તે જાણીંઈ, ધર્મથી સુખ થાય. મ. સુ. ૧૬ ધર્મસ્વરૂપ જાણું નહીં, પણિ નામે લહિયે હર્ષ; મe ગુંગી ગાલ ગલ્હાપરિ , ધર્મ તે સહુથી પ્રક. મ. સુ. ૧૭ યોગ્ય લદી તે બાલિકા, ધર્મને સામાન્ય-અર્થ; મ. દત પડતાં પ્રાણીને ઉધરવા સમરથ. મ. સુ. ૧૮
જે સેવંતાં જીવનેં, જાઈ અનાદિ કલંક; મક વિષય કષાય સોધી, આતમ હેઈ નિકલંક. મ. સુ. ૧૯ મિથ્યા વયરિ નાશપું, મેહ અજ્ઞાનનો નાશ, મેર
૧–અત્ર મૂળપ્રતે “મીન” પાઠ છે. ૨-મૂલમાં “કીડાને છો પડવડાં” પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org