SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ અશોક-રહિણી. પુરવભવ તિણે સ્યાં ક્યાં, તાજપનિયમ વિશેષ; તે દાખ કરૂણ કરી, જ્ઞાનબલિંસવિશેષ. ઈમ પવયણ સાંભલી, કહેવાને ગુરૂરાજ; ઉજમાલ થઈને કહે, નિસર્ણ સહુ સમાજ, (રહિણીની ચારે પુત્રીઓને પૂર્વ ભવ.) ઢાલ, પ્રીતમતી વિનવે; પ્રેમદા, ગુણની ખાણ મેરેલાલ; મનમેહન! એકણુચિ, સાંભલે ચતુર સુજાણ! મેરેલાલ, કંત! તમાકુ પરિહરે, એ દશી. અથવા, મેરેલાલની દેશી. ૨૪મી ઈણહીજ જંબુદ્વીપમાં, ભુભામિની રિહાર; નરરાજ, ગિરવૈતાઢય સહામણો, ભરતને અર્ધાકાર, નરરાજ. ૧ સુકૃત કર્યું, સુરતરૂપરે, પસરે બહુ ફલ દાય; નર૦ જિમ સુક્ષેત્રે બીજ રોપીઉં, ફલે બહુ લહી સુવાય ! ન૦ સુ. ૨ આં. દક્ષિણ શ્રેણે સહિ, શ્રીપુરનામું સહીર; ન. અલકા પણિ ઉચી ગઈ સુખમાનું ધરી વયિર. ન. સુલ ૩ વિદ્યાધર તિહાં રાજીઓ, ચિત્ર ગતિનાંમે અનુપ; મહારાજ, ઓપમા પિણ આવી નહીં, ઇંદ્રાદિક વળી ભૂપ. મ. સુલ ૪ મયણમાલા તેહની, રૂપ લવણમાં ખાણી; મ૦ પ્રેમ નિવડ દંપતિ, મનુ ! હરિ કમલા જાણી; મ૦ સુઇ ૫ પુત્ર સુભગ સુલક્ષણ, વારૂ વિનય વિવેક; મ જસ શભા ગુણ દેખીને, વિસ્મય પામે મનું લોક. મસુ. ૬ પુત્રી ગ્યાર વલી તેહને, સુકૃતતણું સંગ; મ. રૂપકલાની ખાણી છે, નહીં જસ ગવિયેગ. મ. સુ૦ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy