SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ (લોકપાલના પૂર્વભવની સ્ત્રીના જીવનું કથન.) ૨૮૧ (કપાલના પૂર્વભવની સ્ત્રીના જીવનું કથન) એહવે, સ્ત્રી કપાલનીરે, બેડી સભા માર; એ વાત સાંભલી લહીરે, જાતિસ્મરણ સારે. પૂ૦ ૩૫ કહે, સ્વામી સાનિધ કરીરે, તે હું, તેણું વેલિ; તિહાંથી ચવી, નૃપ ચંદનીરે, થઈ પરણુ ઘણિ કેલિરે. પૂ. ૩૬ તેહભણું મુજને બહુ અરે, પૂરવભવને પ્રેમ, ઈત્યાદિક સવિ વાતડી રે, સુણતાં પાપો ક્ષેમરે. ૫૦ ૭૭ જ્ઞાનવિમલ ગુરૂવયણથીરે, નિસ્ણી એહવી વાણ; સભા સહુ હરપિત થઇરે, કીધાં વચન પ્રમાણરે. પૂ૦ ૩૮ દુહા પુત્ર ચરિત્ર નિસુણી ઘણું, હર્ષિત હિયડું થાય; ધર્મમર્મ ઈમ સાંભલી, રોમાંચિત તનુ થાય. બલિહારી તુહ્મ જ્ઞાનની, કરતા વિશ્વ, પ્રકાસ; રવિ સસી જલદતણી પરે, જગ વચ્છલ તું ખાસ. ધન્ય તે ગામાગર નગર ! પુર પટ્ટણમંડાણ તુમ ચરણે પાવન કર્યા, તે તીરથ અહિંડાણ. મુજને ઘણું અનુગ્રહ કર્યો, દેખાડી પરમથ! ભવજલ પડતો ઉધર્યો, ઉગાર્યો દઈ થ! તુમ સરિખા હોઈજસ સીરે! સી ઉંણમ તસ હાઈ; સુરમણિ જેહને કરિ હોઈ, તે દુર્ગત જોઈ પૂછું એક સંદેહ છે, તે દાખો મુનિરાય; મુજ તનયા સદયા અર્થો, ચ્યારે ગુણ સમુદાય. વિસ કન્યા મનુ રૂપધરી, આવી કીધો વાસ; લક્ષ્મી બુદ્ધિ સરસ્વતી, શ્રી કીધો વાસ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy