________________
૨૮ી
(ચરિત્ત.) ગુરૂજલધર જિહાં ઊંતહી, વરસે દેશનધાર; ભવિમાનસમાનસ ભરે, નાશે દુરિત પ્રચાર. ધન્યપણું મનિભાવતા, ધારી ગુરૂ–ઉપદેશ; આવે નિજ નિજ થાનકે, ટાલ્યા સર્વ કલેશ. ગુરૂ પણ તિહાંથી સંચર્યા, અપ્રતિબદ્ધ વિહાર; કરતા સરસ સમીરપર, ભવિજનને ઉપગાર. રાજા આવી નયરમાં, પડહ વજા સાર; અભયદાન અમારિના, પર્વદિને સુખકાર.
હવે શાસન ઘણું, સાત ક્ષેત્રે મહાર; પુન્યબીજ વાવિ ઘણું, ઉચિત વિવેક ઉદાર. ભાવે બારહ, ભાવના, નિતુ સાચવે પટકર્મ; વિધિ અનુસારિતણું ક્રિયા તેહને જાણે મર્મ. મને રથમાલા પુન્યની, વધતે ધરી પ્રમોદ;
અહનિસ સજજન ગોઠડી, વરતાવે ધરી મદ. ૧૧ ઢાલ, લાલદે માત મલાર, એ દેશી. (આ લાલવાળી)
રાગ મલ્હાર, ર૬ મી. હવું અશચંદ્ર રાય, પ્રણમે આવી પાય; આજ હા ! સારારે સીમાડા, આવીને મિલે. ૧ પુ બલિં સવિ આથી, આવિ મિલે જિમ બાથિ ! આજ હા ! જાણે રે વરસાલે, નદીયાં સર ભરેં. ૨ ઉન્ન તજે ન વિહાર, મનુ ! ભૂભામિની ઉરહાર; આજ હે ! સગેરે વૈજયંત છે એક, અનેક ઈઠાં અછંછે. ૩ ઘરિ ઘરિ ગેરી ઈભિ, ઘરિ ઘરિ ઈસર બંભ;
આજ હૈ ! સર્ગ એકા જહાંકણિ પાંમિજી. ૪ ૧–શભાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org