________________
અશોક-રેહિણી. (અશોકચન્દપૃચ્છા.)
૧
૨
હવે અશોક નૃપ ભણે, ફરી વંદી કરજેડી; પઘકરૂ એ કમલરૂલી, પૂરે મનનાં કોડી. મુજ ઉપર એહમેં અણું, સ્નેહ ઘણો જિનરાજ ! બહુ નૃપ મૂકી મુજ વરી, સ્વયંવરણે સમાજ. કૃપાવત્ત. ભગવન્તજી ! તેહનું કહો નિદાન તવ પ્રભુ ભાષે નવરા! ટ્યૂણો થઈ સાવધાન. જે જે સમયે બાંધીઇ, જેહવા જેવા ભાવ;
હવે જેહવે પરિણામથી, તેહવો હેય જમાવ. અતિ – "जं जं समयं जीवो, आविस्सइ जेण जेण भावेण; सो तंमि तमि समये, सुहासुहं बंधए कम्म.' १ .
૩
૪
(અશોકચન્દ્રસ્ય પૂર્વભવ ) જેહ સુગધસંબંધ કહ્યા, તે લક્ષ્ય સુગંધ ભાગ; અનુક્રમે મહિમા તસ વચ્ચેપૂહવામાં વર ભાગ. ૫ સિંહસેન તસ તાજે, તેહને આપી રાજ્ય; સુમુરૂ પાસે દીક્ષા લીઈ સારઈ આતમકાજ. ૬ હવે મુગધ રાજ થયે, પાલે ન્યાયે રાજ;
શ્રાવક પુંગવ જાણી, કરે ધર્મને કાજ. ૭ - ૧-ભાવાર્થ–જે જે સમયે છો, આવેશ્યવશે જે.. જે ભાથી; બધે તે તે સમયે, કર્મબંધ શુભાશુભ તણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org