________________
(હિણી પૂર્વભવ.)
૨૬૫ જીરે શક્તિ ને લેપે આય, ઉજમણુદિ યથા સુખા. છરેજી. ૮ જીરે ઈમ જિનવચનથી જેણી, રોહિણતપ જે આદરે; છરેજી; જીરે કહે પ્રભુ તેમ પસાય, દુસ્કર ભવજલ નિસ્તર્યો. જીરે. ૧૦
રે જાસ ગયો દુર્ગન્ધ. સુજસ સભાગ સુગન્ધતા; છરેજી; જીરે તપથી સું ! નવિ થાય, જે દુરારાધ્ય સુસાધતા. છરે છે. ૧૧ જીરે સુમબ્ધ થઉં તસ નામ, તપમહિમાંથી વંછિત ફલ્યું; છરેજી; જીરે તિણી પરે તુજ દુર્ગ, જાસ્ય આવી એ મિલ્યું ! અરેછે. ૧૨
(રેહિણને ચાલુ પૂર્વભવવૃતાંત) જીરે દુર્ગધા તે નારી સુણી, જિનવયણ તે એવાં; છરેજી; જીરે આદર્યોતિણિ તપણિ, તે રોહિણીતા કવિઓ જેહવા. છરેજી. ૧૩ છરે તે દુર્ગન્ધા નારી થઈ સુગન્ધા સભાગણી, છરેજી; જીરે થઈ જનને બહુ માન્ય, ભાવે ધન્યપણું સેહામણી. રેજી. ૧૪ જીરે પાલી શ્રીજિનધર્મ, ઉજમણું મટે મનેં; છરેજી; જીરે નિરાશં નિશંક, ટલે અવિધિ આશાતને. જીરે. ૧૫ જીરે પામી મરણ સમાધિ, ઉપચમકપે સા ગઈ; છરેજી; જીરે તિહાં ભોગવી સુરસુખ, તિહાંથી મધવા પુત્રી થઈ. છરેછે. ૧૬ જીરે સુભાગાકાર સુરૂપ, રોહિણી નામે જાણ; જીરેજી; જીરે પૂરવતપપ્રભાવ, સ્ત્રીરતન કરીનેં જાણી. છરેજ. ૧૭ છરે શક-સંતાપ-ઉગ, ચિંતા અશુભ આરતિ; જીરે; જીરે એ તપને અનુભાવિ, ન રહે અશુભકર્મની સ્થિતિ છેરેજ. ૧૮ જીરે તિણથી એહમેં રાજ્ય ! શેકનાં હેતુ મિલે નહીંછરેજી; જીરે કઠિનકના નાશ, તપથી વંછિત હેય શહી. છરેછે. ૧૯ જીરે જ્ઞાનવિમલની વાણ, નિસુણી રાજા હરખિઓ; રે; * જીરે રેહિણું રાણી વિશેષ, શીલગુણ સખિઓ. છરે . ૨૦
ઇિતિશ્રીરહિણીપૂર્વભવ.] ૧ પંચમ દેવલોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org