________________
(અશેકચન્દ્રશ્ય પૂર્વભવઃ)
૨૬૭ શ્રીજિનશાસનભાવના, કરી ચિરંતન વાર; આરાધી શ્રાવત, ધર્મ તે બાર પ્રકાર. ૮ ધર્મક્ષેત્ર પિપી સર્વે, બેધિબીજ સુસમાધિ; દેવલોકે સુરસુખ લહે અચુતમાં નિરાબાધિ. ૯ તિહાપણુ જિનવર શાસ્વતાં, જિનવરબિંબ ઉદાર; અઈ મહેચ્છવ કરે, જિનકલ્યાણકદિન સાર. ૧૦ ઇમ અનેક વિધિ સાચવે, દર્શનકેરી ભક્તિ; બાધબીજ નિર્મલ કરે, ત્રિકરણથી યથાશક્તિ. ૧૧ સમતિથી શુભગતિ લહે, તિહાં તે પુષ્ટી કરે;
તિથિી લઈ માનવપણું, સમકિતને ગતિ બેય. ૧૨ હાલ એકવીસાની દેશીયે. ગુટકવાળી ૨૨ મી. સુણ સુણ
કંતારે શીખ સેહામણી. તે કશીયે પણ. હિવે સુણજોરે, જબૂદીપ વિદેહમાં, દિસપૂરવરે, જિહાં અહનિશ સુખગેહમાં; પુષ્કલાવતીરે, નાંમેં, વિજયા જાણુઈ,
પુંડરીગિરિરે નયરી તિહાંસુવખાણી. ગુટક-નાણિ જેહની જોડ બીજી, મેદિનીપતિ પડવડો,
પ્રજાપાલન ગુણે નીતે કહી જે બહુમાં વડે; વિમલકીતિ નામે રાજા, ચાર કીતિ જસ ઘણી,
જગમાંહી વ્યાપી પુન્ય થાપી, કરે દયા જીવતણી. પૂર્વઢાલ-તસ રાણીરે, લાવણ્યજલની નિગ્નગા,
શુભશિલારે, શુભગાચાર પ્રમોદગા; ચારૂભદ્રારે, નામેં પરિણામેં ગણું,
ધર્મચારરે, જેનું નામ સહામણું. ૧-શ્રાવાના બાર વ્રત માટે જુબા પાને સમાં ટીપ ૧૧માં “ બાત” વ-અભ્યતનામાં દેવકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org