________________
૨૫૦
(સિંહસેનપુત્ર સુગન્ધકૃપવૃત્તાંત.) સતી કલંક ચઢાવ્યાં હો કે કોંધ ધર્યા ઉડા; કે! કોઈ આશાતના હો કે મોટી મુનિયા, કરતાં નવિ શંકા હો કે કીધી તે થઈ સત્યા. ઈમ નૃપનાં નયણાં હો કે નિસુણીને ભાણે, જ્ઞાનવિમલ પ્રભુજી છે કે પૂરવભવે ભાઉં, પદ્મપ્રભુસ્વામી હો કે સકલ સભા આગે, ધિ ! કર્મ-અવસ્થા હો કે ન લહે કેાઈ ભાગ્યે !
૧૭
૧૮
(શ્રીપદ્મપ્રભકથિત સિંહસેનપુત્ર–સુગન્ધનૃપ
પૂર્વભવ.)
દુહા, જબૂદ્વીપે ભારતમાં, નગર નાગરપુર નામ તિથી બારે જેમણે, નીલવંતગિર ઠામ. ૧ ઉચે અતિ ગહને ભરિઓ, ગધુર ગુફા વિસ, શ્વાપદપદની દેખાઈ. પણિ નહિં અવર વિશેષ. ૨ તિહાં એક મુનિવર મેટિકે, અમદમગુણ આધાર; મૂર્તિવંત આચારમય, સંયમયણભંડાર. ૩ સંગી સમતારસભર્યો, કર્યો મમતા પરિહાર; નિજ તનુને પણિ નિસ્પૃહી, કર ઉગ્ર આચાર. ૪ માસખમણનું પારણું, કરતા રહે મુનીશ; યાવાવ ઇમ ગ્રહી, નિવમે તિહાં નિસદીસ. ૫ પૂર્વકર્મને ઉવેખવા, તપે તપસ્યા ઘેર; આપે આતાપન લઇ, સર્વે પરિસહ જેર. ૬ ૧-દુઃખ, શ્રમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org